હુમલો/જૂનાગઢના ભેંસાણમાં મહિલા કર્મચારી પર હુમલો TDO ઓફિસમાં સર્કલ તરીકે ફરજ બજાવતા મહિલા અરજીઓ નામંજૂર કરવા મુદ્દે હુમલો થયો હતો કપડા ફાડી હાથ પર ઈજાઓ કરી અપશબ્દો બોલ્યા મહિલા કર્મચારીએ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી
હુમલો/અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો રિક્ષા ચાલક સહિત 6 લોકો હુમલો કરી ફરાર વિદ્યાર્થી પર એસિડ નાખવાનો પણ કર્યો પ્રયાસ સરદારનગર પોલીસે નોંધ્યો ગુનો
ગેસ કટિંગ કૌભાંડ/અમદાવાદમાં ગેસ કટિંગ કૌભાંડ ઘરેલુ સિલિન્ડરનો ગેસ કોમર્શિયલ સિલિન્ડરમાં ભરાતો દાણીલીમડાના ગોડાઉનમાં ચાલતું હતું કૌભાંડ 2 આરોપી ઝડપાયા, 3 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ મનપા/રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળશે બેઠક બેઠકમાં અનેક દરખાસ્તોને મળશે મંજૂરી નવા નાળાની દરખાસ્તને લઈને મનપા ભરશે રકમ ડૉ. હોમી દસ્તુર માર્ગ પર બનશે નવું નાળું પોપટપરામાં આવાસ યોજનાની દરખાસ્ત થશે મંજુર EWS-2 પ્રકારના આવસ બનશે પોપટપરામાં રૂપિયા 119 કરોડ ખર્ચને અપાશે મંજૂરી
હત્યા/દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ અમદાવાદમાં બાપુનગરના યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી કેનાલમાં ફેંક્યા મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં યુવકની હત્યા સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનુ કહી ઘરે બોલાવી હત્યા આંખે પાટા બાંધી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી ક્રાઈમ બ્રાંચે મિત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધ્યો
જેએમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજિ.ને લખ્યો પત્ર ખળભળાટ મચાવે તેવો પત્ર આવ્યો સામે મૃતક બિશ્નોઇનો પુત્ર છે આદિત્ય બિશ્નોઇ CBIના અધિકારી સામે નોંધાઇ શકે હત્યાનો ગુનો આદિત્ય બિશ્નોઇએ CBI પર કર્યા ગંભીર આક્ષેપ તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઇ શકેઃ અધિકારી સર્ચ દરમ્યાન આદિત્ય બિશ્નોઇને કહ્યું હતું અધિકારીએ રાજકીય વર્ગ સાથે માથાકૂટ કરી એટલે પતાવવા પડશે CBI અધિકારીએ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યોઃ આદિત્ય બિશ્નોઇ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવ્યા હતા અધિકારી કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા અધિકારીઓઃ આદિત્ય CBI અધિકારીએ પિતા સાથે ફોન પર કરી હતી વાત તેના પિતાએ પરિવારને વચ્ચે ન લાવવા આજીજી કરી હતી સર્ચ દરમ્યાન વાતોનું રેકોર્ડિંગ હોવાનો આદિત્યનો દાવો
કિશોરીનું મોત/રાજકોટઃ શહેરમાં 11 વર્ષીય કિશોરીનું મોત તાવ અને ઉલટીના કારણે કિશોરીનું મોત રાધિકા રાય નામની વિદ્યાર્થિનીનું મોત ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતી વિદ્યાર્થિનીનું મોત મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિ. ખસેડ્યો
ટોલ ટેક્સમાં વધારો/બનાસકાંઠાઃ મુડેઠા અને ખેમાના ટોલટેક્ષ વધશે 1 એપ્રિલથી રૂ. 5 થી 20નો થઇ શકે ભાવ વધારો નાની ગાડીમાં રૂ. 5નો વધારો થઇ શકે મોટી ગાડીઓમાં 10થી 25નો વધારો થઈ શકે વાહન ચાલકોના માથે ફરી એકવાર ટોલ બોજો પડશે સુવિધાઓનો અભાવ છતાં ટોલટેક્સમાં વધારો થશે
અકસ્માત/વડોદરાઃ કરજણ ને.હાઇવે 48 પર અકસ્માત રોડ ક્રોસ કરતાં સર્જાયો અકસ્માત બાઈક અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત બાઈક ચાલકનું ટ્રકના ટાયર નીચે આવી જતા મોત ટેલર ચાલક ટેલર મુકીને ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરતની જેલમાં ચેકિંગ/સુરતની લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ શુક્રવારે લાજપોર જેલમાં હાથ ધર્યું હતું ચેકિંગ નશીલા પદાર્થ ચરસ, ગાંજો, 10 મોબાઇલ મળ્યા સમગ્ર મામલે સચિન પોલીસે દાખલ કર્યા ગુના ચરસ મામલે પો.કમિશ્નરે SOGને સોંપી તપાસ મોબાઇલ મામલે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ