Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જે એમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ પત્ની, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાવાની તજવીજ CBI દ્વારા ત્રણેય સામે ફરિયાદ નોંધાવાની તજવીજ રેકોર્ડ રફેદફે કરવા મામલે નોંધાશે ફરિયાદ IPC 204 હેઠળ નોંધાઈ શકે છે ફરિયાદ મૃતક પાસે 3 થી 4 લોકર હોવાનું CBIનું આનુમાન બેન્ક પાસેથી લોકર નંબર મેળવી વધુ તપાસ હાથ ધરાશે

કોંગ્રેસનો વિરોધ/ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં વિરોધ રાજ્યમાં દારૂ અને ટ્રકનો વેચાણ કેમ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રતાપે કર્મચારીનું શોષણ ક્યારે થશે બંધ મહિલાઓ પર અત્યાચાર કેમ વધ્યા બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કરી નારાબાજી મુખ્યમંત્રી જવાબ આપોના લાગ્યા નારા

ચૈત્ર નવરાત્રિ/ચૈત્રી નવરાત્રીનું આજે આઠમું નોરતું માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લીધો લહાવો

કોરોનાના કેસોમાં વધારો/રાજકોટઃ કોરોના કેસોમાં આવ્યો ઉછાળો સૌરાષ્ટ્રમાં કોરોના કેસોમાં આવ્યો ઉછાળો સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 84 કોરોનાના કેસ શહેરમાં બે વર્ષના બાળક સહિત 25 ગ્રામ્યમાં કેસ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હોવા છતાં થયા સક્રમિંત હાલ તમામ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

હપ્તાખોરી/હપ્તાખોરીના મુદ્દે ગરમાયું રાજકારણ નેતાઓ હપ્તા ઉઘરાવતા હોવાનો મુદ્દો ગરમાયો નર્મદા-ભરૂચના નેતાઓનું શાબ્દિક યુદ્ધ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને ચૈતર વસાવા સહિતના નેતાઓ પર હપ્તાખોરીનો આરોપ

કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ/રાહુલ ગાંધી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ કરશે PC રાજસ્થાનના CM અને અશોક ગેહલોત કરશે PC આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે

માધવપુરનો મેળો/કાલથી શરૂ થશે માધવપુરનો મેળો ઉત્તર પૂર્વના 8 રાજ્યોની સંસ્કૃતિ દર્શાવાશે કલાકારોનો માધવપુરમાં જમાવડો

ભરૂચ જળસંકટ/ભરૂચ શહેરમાં ફરી જળસંકટના ભણકારા શહેરીજનોને આગામી દિવસોમાં એક ટાઈમ પાણી મળશે 25 માર્ચે ઝનોરની કેનાલમાં પડ્યું હતું ગાબડું

આઇપીએલ આયોજન વ્યવસ્થા/31 માર્ચથી શરૂ થશે IPL અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ IPL મેચને લઈ AMCનું આયોજન દૂરના પાર્કિંગથી ગેટ સુધી જવા ફ્રી શટલ સર્વિસ શો માય પાર્કિંગ એપ પરથી કરવાનું રહેશે બુકિંગ

નર્મદા પરિક્રમા/નર્મદા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું નર્મદાની પંચકોશી પરિક્રમા ચાલુ રહેશે માત્ર નર્મદા નદીમાં ચાલીને જવા પર પ્રતિબંધ ભક્તોને નદી પાર કરવા માટે મળી રહેશે સુવિધા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy