જે એમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/
રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ પત્ની, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાવાની તજવીજ CBI દ્વારા ત્રણેય સામે ફરિયાદ નોંધાવાની તજવીજ રેકોર્ડ રફેદફે કરવા મામલે નોંધાશે ફરિયાદ IPC 204 હેઠળ નોંધાઈ શકે છે ફરિયાદ મૃતક પાસે 3 થી 4 લોકર હોવાનું CBIનું આનુમાન બેન્ક પાસેથી લોકર નંબર મેળવી વધુ તપાસ હાથ ધરાશે
