Not Set/ કેવી રહેશે આપની 07/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 7 સપ્ટેમ્બર 2020, સોમવાર તિથિ – ભાદરવા વદ પાંચમ રાશિ –  મેષ (અ,લ,ઈ) નક્ષત્ર – ભરણી યોગ – ધ્રુવ કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું અમૃત ચોઘડીયું – 6.26 થી 7.59 પંચમી […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 7 સપ્ટેમ્બર 2020, સોમવાર
  2. તિથિ – ભાદરવા વદ પાંચમ
  3. રાશિ –  મેષ (અ,લ,ઈ)
  4. નક્ષત્ર – ભરણી
  5. યોગ – ધ્રુવ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું અમૃત ચોઘડીયું – 6.26 થી 7.59
  • પંચમી શ્રાદ્ધ

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • પ્રવાસની શક્યતા છે
  • રાજકીય ક્ષેત્રે કાર્યરત થવા
  • સંતાન તરફથી શુભ સમાચાર મળે
  • ધન પ્રાપ્તિના અવસર રચાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પારિવારીક અસ્થિરતા સર્જાય
  • સત્યને સમજવું અને અનુસરવું
  • પ્રવાસની શક્યતા છે
  • આરોગ્ય જાળવવું પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • સંતાન સાથે મતભેદ રહે
  • અભ્યાસમાં સંઘર્ષ રહે
  • પેટની બિમારીથી સાચવજો
  • ઘર સંબંધી બાબતો રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પરદેશની મિત્રતા વધે
  • આરોગ્ય જાળવવું
  • માતાથી લાભ
  • પરિવારમાં ધન લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • વડીલો સાથે મતભેદ રહે
  • આરોગ્ય જાળવજો
  • પરદેશથી લાભ
  • સાંજે ધનવ્યય થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • પિતા સાથે મતભેદ રહે
  • વેપારમાં સાચવવું
  • ખોટું કાર્ય ન કરવું
  • નીતિ નિયમ પ્રમાણે જ વર્તવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રગતિના યોગો છે
  • વેપાર પ્રવૃત્તિ આગળ ધપે
  • પરિવારથી લાભ
  • પ્રવાસની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • બિમાર હોવ તો સાવધાન થજો
  • ગાફેલ ન રહેતા
  • નિરાશ પણ ન થતા
  • આજે ચેતતો નર સદા સુખી એ વાત ધ્યાનમાં લેજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • ખોટા ઉશ્કેરાટથી બચવું
  • વેપારમાં લાભ મળે
  • સમાધાનકારી વલણ રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • નોકરીમાં અસંતોષ રહે
  • સીઝનલ બિમારીથી સાચવજો
  • વારસાઈ બાબતે ચર્ચા થાય
  • જીવનસાથીનું ભાગ્ય બળવાન થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • અભ્યાસમાં સાચવવું
  • પ્રેમ સંબંધો ગૂંચવાય
  • સ્નાયુની બિમારીથી સાવધાન
  • લગ્નનો પ્રસ્તાવ આવી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ઘરના કાર્યો ગૂંચવાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • નાણાંકીય બાબતોની ચર્ચા થાય
  • જીવનસાથીનું મનોબળ મજબૂત રહે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ હ્રીં નમઃ હ્રીં — આ મંત્રનો જાપ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.