Atik Ahmad-Asharraf/અતીકના ભાઈ અશરફે બરેલી જતા ભોજન-પાણીની ભીખ માંગી, કહ્યું- બે અઠવાડિયામાં મારી નાખવામાં આવશે
આત્મહત્યા/મહેસાણાઃ વિજાપુરના જેપુર ગામ નજીકનો બનાવ ધંધાના ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાત નટવર પટેલ નામના ભાગીદારે આપઘાત કર્યો ડેરી પ્રોડક્ટનો ભાગીદારીમાં ધંધો કર્યો હતો ભાગીદારીના ધંધામાંથી ભાગીદારો નફો ના આપ્યો ભાગીદારોએ ધંધામાં નફાના બદલે નુકશાન બતાવ્યું 3.65 કરોડ રૂપિયા ભાગીદારોએ ના આપ્યા ઉઘરાણી કરવા છતાં રૂપિયાના આપતા કર્યો આપઘાત ચાર ભાગીદારો સામે નોંધાઈ ફરીયાદ લાડોલ પો.સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/રાહુલ ગાંધી સાંસદ પદ રદ્દ મુદ્દે કોંગ્રેસના દેખાવો રાજકોટમાં ગાંધીજીની પ્રતિમાં પાસે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ અનુસુચિતજાતિ વિભાગ દ્વારા વિરોધ વિરોધ પહેલા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ફૂડ વિભાગની કાર્યવાહી/ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બહુચરાજીમાં તપાસ 4 એપ્રિલથી શરૂ થતા ચૈત્રી મેળા પૂર્વે તપાસ ભોજનાલય અને ખાનગી હોટલોમાં તપાસ બહુચરાજી મંદિરના ભોજનાલયનું ફૂડ આરોગ્ય પ્રદ હોટલ ક્રિષ્ના અને આનંદ રેસ્ટોરન્ટનું બટર-પનીર અખાદ્ય વનસ્પતિ તેલમાંથી બનતું બટર વાપરતા હતા વેજીટેબલ બેસ્ટ લાઇટ ફેટ સ્પેડ બનાવટનું બટર વપરાતું 20 જેટલા પેકેટ નો સ્થળ પર નાશ કરાયો ફૂડના સેમ્પલ લઈને લેબમાં ચકાસણી માટે મોકલાયા