કર્ણાટક ચૂંટણી સમીક્ષા/જાણો કોણ કેટલા પાણીમાં, રાહુલ ગાંધીની યાત્રા કે મોદીનો વિકાસ પ્રજા શું પસંદ કરશે?
લૂંટ/ભાવનગરઃ મહુવા શનિદેવ નજીક લૂંટનો બનાવ 3 રિક્ષા ચાલકે 2 લોકોને આંત્રી ચલાવી લૂંટ 2 મોબાઈલ અને રોકડ રકમની ચલાવી લૂંટ પોલીસ તપાસનો ધમધમાટ થયો શરૂ
સુરત એટીએમ તૂટ્યુ/સુરતઃ એકવાર ATM તૂટવાની ઘટના બની પલસાણાના તાતીથૈયા ખાતે બની ઘટના કડોદરા બારડોલી હાઇવે ઉપર બની ઘટના સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ ATM તોડી પૈસા કાઢવાનો પ્રસાયસ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ/અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ એક સાથે દેશમાં 35 જગ્યાએ પ્રેસ કોન્ફ. અમદાવાદમાં અશોક ગહેલોતની પ્રેસ કોન્ફરન્સ લોકતંત્ર હાલ ખતરામાં છે, આલોચના લોકતંત્ર ઘરેણું છે અદાણી અને મોદીજીના સંબધો પર સવાલો કર્યા પંડિત નહેરુ સામે પણ આરોપ લાગ્યા હતાઃ ગહેલોત તેમ છતાં જવાબો આપવામાં આવ્યા હતાઃ ગહેલોત અશોક ગહેલોતે મોદી સરકાર પર કર્યા પ્રહાર રાહુલ ગાંધીને સંસદમાં ન બોલવા દેવાયાઃ ગહેલોત અદાણી સાથેના સંબંધ વિશે બોલતા ભાજપ ડરે
એએમસી/અમદાવાદ: AMC સામાન્ય સભામાં હોબાળો સામાન્ય સભામાં હાટકેશ્વર બ્રિજ મામલે હોબાળો કોંગ્રેસે પોસ્ટર દેખાડી કર્યા વિરોધ મેયર અને કોર્પોરેટર વચ્ચે તું તું મેં મે
સુરતમાંથી કુટણખાનુ ઝડપાયુ/સુરતઃ સરથાણામાંથી ઝડપાયું કુટણખાનું રાજ ઈમપેરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું થાઈ મસાજ પાર્લરની આડમાં ચાલતુ કુટણખાનું થાઈલેન્ડની યુવતી પાસે કરાવતું હતું કામ 6 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ
એએમસી શોક ઠરાવ/અમદાવાદ કોર્પોરેશન ની સામાન્ય સભા પત્રકાર સ્વ. બિપિન શાહ માટે શોક ઠરાવ રજૂ પૂર્વ કોર્પો. સ્વ. મુકેશ પરમાર માટે શોક ઠરાવ રજૂ
હની ટ્રેપ/સુરતઃ ઉમરા પો.સ્ટે.માં હનીટ્રેપની ફરિયાદ દેવ પટેલ નામના શખ્સની પોલીસે કરી ધરપકડ ફરિયાદી હોટલમાં સ્ત્રી મિત્રને મળવા ગયા હતા દેવ પટેલે હોટેલમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ મામલો રફેદફે કરવા માંગ્યા દેવ પટેલે નાણાં ફરિયાદીએ દેવ પટેલને 3 લાખ રૂપિયા આપ્યા હતા
હર્ષ સંઘવી/રાજ્યની જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકીંગનો મામલો 17 જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકિંગનો સરપ્રાઇઝ ચેકીંગની નિયમ 116 નોટિસ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નોટિસ અન્વયે ઉત્તર સિસ્ટમમાં નિયમોના લીકેજ ના આવે માટે પગલાં જરૂરી જેલોના સર પ્રાઇઝ ચેકીંગ રૂટિન પ્રક્રિયા છે પોલીસે એક સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું અત્યંત ગુપ્ત રીતે આયોજન કરાયું હતું સાંજે 6 કલાકે પ્લાનિંગ અને 8 કલાકે પો.વડાને સુચના વિડિયો કોન્ફ.થી પો. અધિકારીઓને સૂચનાઓ આપી રાત્રે 9 કલાકે 16 જેલોમાં ચેકીંગ શરૂ થયું હતું સુરતની જેલમાં 15 મિનિટ લેટ ચેકીંગ શરૂ થયું હતું મુખ્યમંત્રીએ CM ડેશ બોર્ડ પરથી મોનિટરિંગ કર્યું રાત્રે 3 વાગ્યા સુધી CM ડેશ બોર્ડથી મોનિટરિંગ કર્યું આ રેડની કામગીરી શિસ્તબધ કરવામાં આવી હતી રેન્જ IG, SP અને જેલ વડાઓ દ્વારા ચેકિંગ હજુ ચાલુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગૃહમાં સ્પષ્ટ સંકેત જેલોમાં 5G ટેકનોલોજીના જામર લગાડવામાં આવશે સરરાઈઝ ચેકીંગ તંત્રને મજબૂત કરવા માટે કરાઇ હતી જેલોમાંથી 16 મોબાઇલ, 10 ઇલેક્ટ્રિક સાધનો મળ્યા 39 ઘાતક સામાન, 3 જગ્યાએથી માદક પદાર્થો મળ્યા 17 પૈકી 5 જેલોમાંથી કોઇ પ્રતિબંધિત વસ્તુ નથી મળી સર્ચમાં 1700 થી વધુ પો.કર્મીઓ જોડાયા હતા