હર્ષ સંઘવી/ રાજ્યની જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકીંગનો મામલો 17 જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકિંગનો સરપ્રાઇઝ ચેકીંગની નિયમ 116 નોટિસ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નોટિસ અન્વયે ઉત્તર સિસ્ટમમાં નિયમોના લીકેજ ના આવે માટે પગલાં જરૂરી જેલોના સર પ્રાઇઝ ચેકીંગ રૂટિન પ્રક્રિયા છે પોલીસે એક સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું અત્યંત ગુપ્ત રીતે આયોજન કરાયું હતું સાંજે 6 કલાકે પ્લાનિંગ અને 8 કલાકે પો.વડાને સુચના વિડિયો કોન્ફ.થી પો. અધિકારીઓને સૂચનાઓ આપી રાત્રે 9 કલાકે 16 જેલોમાં ચેકીંગ શરૂ થયું હતું સુરતની જેલમાં 15 મિનિટ લેટ ચેકીંગ શરૂ થયું હતું મુખ્યમંત્રીએ CM ડેશ બોર્ડ પરથી મોનિટરિંગ કર્યું રાત્રે 3 વાગ્યા સુધી CM ડેશ બોર્ડથી મોનિટરિંગ કર્યું આ રેડની કામગીરી શિસ્તબધ કરવામાં આવી હતી રેન્જ IG, SP અને જેલ વડાઓ દ્વારા ચેકિંગ હજુ ચાલુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગૃહમાં સ્પષ્ટ સંકેત જેલોમાં 5G ટેકનોલોજીના જામર લગાડવામાં આવશે સરરાઈઝ ચેકીંગ તંત્રને મજબૂત કરવા માટે કરાઇ હતી જેલોમાંથી 16 મોબાઇલ, 10 ઇલેક્ટ્રિક સાધનો મળ્યા 39 ઘાતક સામાન, 3 જગ્યાએથી માદક પદાર્થો મળ્યા 17 પૈકી 5 જેલોમાંથી કોઇ પ્રતિબંધિત વસ્તુ નથી મળી સર્ચમાં 1700 થી વધુ પો.કર્મીઓ જોડાયા હતા

Breaking News