જળસંચય/જળ સંચયના કામો ન થતા હોવાનો થયો હતો આક્ષેપ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી ગૃહમાં રજૂઆત જળસંચયના કામો કરાવવા કોર્ટમાં જવાની આપી ચીમકી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આપ્યું આશ્વાસન જળ સંચય પ્રશ્નનો ઝડપથી ઉકેલવા સરકાર તૈયાર જૂના સ્ટ્ર્કચરોને કરાશે રિનોવેટ : બાવળિયા સરકાર દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરાશે: કુંવરજી બાવળિયા કોઈપણ જગ્યાએ ગેરરીતી હોય તો મને સીધી રજુઆત કરો હુ પોતે સ્થળ પર જઈ તપાસ કરીશ: કુંવરજી બાવળિયા
ડમી વિદ્યાર્થી પકડાયો/સુરેન્દ્રનગરઃ ડમી વિદ્યાર્થી ઝડપાયો ધો.12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો ચોટીલાની શેઠ જે.એસ.હાઇસ્કુલમાંથી ઝડપાયો સરકારી હાઇસ્કુલમાંથી ઝડપાયો સંસ્કૃત વિષયની પરીક્ષા આપતો હતો ડમી વિદ્યાર્થી સુપરવાઇઝરે રિસિપ્ટ ચેક કરતા ભાંડો ફૂટ્યો અસલ વિદ્યાર્થી સહિત બે સામે ફરિયાદ દાખલ સુપરવાઈઝરે ચોટીલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સુનીલ ઓઝા/સુનિલ ઓઝાને સહ પ્રભારી બનાવાયા બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા ગુજરાતના માજી ધારાસભ્ય છે સુનિલ ઓઝા યુપી બીજેપીના સહ પ્રભારી હતા સુનિલ ઓઝા 2014થી PMની વારાણસી સીટના ઇન્ચાર્જ છે ઓઝા બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીનો દબદબો બિહાર ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા બિહાર ભાજપ સંગઠન સહ પ્રભારી તરીકે સુનીલ ઓઝા
હાટકેશ્વર બ્રિજ/હાટકેશ્વર બ્રિજ મામલે કમિશનર તપાસ તેજ કમિ. એમ થેનારસનએ કમીટીની કરી રચના વિપક્ષે સામાન્ય સભામાં ફરી ઉઠાવ્યો હતો મુદ્દો બ્રિજ નિષ્ણાંત, રૂરકી અધિકારીની ટિમ સ્ટ્રેનથ એક્સપર્ટની ટિમ રચના કરાઇ થોડા દિવસ અગાઉ જ કમિશનરે આપ્યું હતું નિવેદન બ્રિજ મામલે કોઇપણને છોડવામાં નહીં આવે અધિકારી કે કોન્ટ્રકટર દોષિત હશે તો થશે કાર્યવાહી
ગુજરાત હવામાન વિભાગની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી IPL મેચના રસિકો માટે સારા સમાચાર IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત્ આગામી બે દિવસ વરસાદની આગાહી આજે અને આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં કરા પડવાની શક્યતા નહિવત્ કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે છુટોછવાયો વરસાદ મહેસાણામાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે બે દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે
રખડતા કૂતરાનો આતંક/સુરતઃ શ્વાનના ત્રાસથી વધુ એકનું મોત વેડ રોડના લક્ષ્મી નગરનો બનાવ 28 વર્ષીય રાજનને શ્વાને બચકા ભર્યા હતા 1 મહિનામાં શ્વાને રાજનને બેવાર ભર્યા બચકા શ્વાન કરડ્યા બાદ યુવક રહેતો હતો સતત બિમાર સ્મિમેર હોસ્પિ.માં સારવાર દરમિયાન મોત ફરજ પર હાજર તબીબઓએ મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ આવશે સામે સુરત મનપા ટીમ ઘટના સ્થળે પહોંચી
૭ વર્ષના બાળકનું મોત/અરવલ્લીઃ પાણીની ટાંકીમાં પડતા બાળકનું મોત રમતા રમતા બાળક પડ્યું પાણીની ટાંકીમાં ઘરની આગળ પાણી ભરવા બનાવી હતી ટાંકી બાયડના ચોઇલા ગામમાં બની ઘટના
કોરોના કેસ/ભારતમાં કોરોનાના કેસે દૈનિક ધોરણે બે હજારની સપાટી વટાવીઃ પાંચ મહિનામાં ટોચના સ્તરે પહોંચ્યા