જી-20 સમિટ/ગાંધીનગરમાં G 20 અંતર્ગત બેઠક ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ત્રણ દિવસીય બેઠકમાં અનેક લોકો રહેશે હાજર દેવુસિંહ ચૌહાણ મીટિંગનું ઉદ્ઘાટન કરશે
રાજકોટ/રાજકોટ માટે સારા સમાચાર પ્રથમવાર વ્હાઈટ ટોપિંગ વાળો રોડ બનશે ઇસ્ટ ઝોન કચેરી પાસે પાયલોટ પ્રોજેક્ટ મંજૂર રૂપિયા 1.22 કરોડ ના ખર્ચે બનશે રોડ
ભ્રષ્ટાચાર/રાજકોટ:DGFTની ઓફિસ ભષ્ટ્રાચારની દુકાન જાવરીમલ આપઘાત કેસ બાદ થયા ખુલાસા જાવરીમલની ડાયરીમાં થઇ રહ્યા છે મોટા ખુલાસા ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચતા હતા હપ્તા ડાયરીમાં થઇ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા
મેળો/પોરબંદર: માધવપુરના મેળાનું આયોજન મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન આજથી સળંગ પાંચ દિવસ સુધી ચાલશે મેળો માધવરાયજી અને રુકમણીજીનાં લગ્ન યોજાશે સહિતનાં 8 રાજ્યોના મુખ્યમંત્રી આવશે મેળામાં 12 હજાર લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે
જમ્મુમા બ્લાસ્ટ/જમ્મુ-કાશ્મીરના બ્લાસ્ટ હિરાનગરમાં ગ્રેનેડથી બ્લાસ્ટ એક પોલીસકર્મીને ઈજા ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ
અમૃતપાલસિંહ/અમૃતપાલ સિંહની સરેન્ડર માટે ત્રણ શરતો વિડીયો જાહેર કરીને ત્રણ શરતો મુકાઇ અમૃતપાલની પોલીસને ખુલ્લી ચેંલેન્જ પોતાની સાથે મારપીટ ન કરવાની મુકી શરત પંજાબની જેલમાં રાખવો સહિતની મુકી શરતો
માવઠાની આગાહી/રાજયમાં હજી માવઠાની આગાહી ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી આગામી 2 દિવસ વરસાદની સંભાવના
રામનવમી/રાજયભરમાં આજે રામનવમીની ઉજવણી વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ રાજ્યના અનેક મંદિરો ધામધૂમ પૂર્વક ઉજવણી ભવ્ય શોભાયાત્રાનું પણ મોટાપાયે આયોજન
કોરોનાના કેસોમાં વધારો/કચ્છમાં 9 કેસ સામે આવ્યા બનાસકાંઠામાં વધુ 8 કેસ નોંધાયા આણંદમાં 7 કેસ નોંધાયા ગાંધીનગરમાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં વધુ 5 કેસ સામે આવ્યા વલસાડમાં 5 કેસ નોંધાયા જામનગરમાં 6 કેસ, પોરબંદરમાં 4 કેસ નોંધાયા સુરેન્દ્રનગરમાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ નોંધાયા છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 3 કેસ નોંધાયા નવસારીમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ નોંધાયો દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો
કોરોના/રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર 24 કલાકમાં રાજ્યમાં નવા 401 કેસ અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ સુરતમાં નવા 45 કેસ નોંધાયા રાજકોટમાં વધુ 32 કેસ સામે આવ્યા મોરબીમાં નવા 22 કેસ સામે આવ્યા વડોદરામાં 43 કેસ સામે આવ્યા મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા અમરેલીમાં 14 કેસ નવા નોંધાયા