કોરોનાએ રફતાર પકડી/કોરોનાના કેસ છ મહિનાના ઊંચા સ્તરે , ભારતે એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ કેસ નોંધાવ્યા
સગીરનું મોત/જૂનાગઢ:સોદરડાGIDCમાં સગીરનું મોત જીઆઇડીસીની કીર્તી મીલમાં સગીરનું મોત સગીર મીલમાં મજૂરી કામ કરતો હતો કન્ટેનરમાં પડી જતાં થયુ સગીરનું મોત સગીરને પતરાં તોડી કન્ટેનકમાંથી કઢાયો બહાર હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો સગીરના પરિવારજનો પણ કરે છે મીલમાં કામ
નર્મદા કેનાલમાં પાણી બંધ/મહેસાણા:નર્મદા કેનાલોમાં 31 માર્ચથી પાણી બંધ ઉતર ગુજરાતની નર્મદા કેનાલોમાં રહેશે પાણી બંધ નર્મદા કેનાલમાં આવતીકાલ થી થશે પાણી બંધ પાકના વાવેતર વચ્ચે પાણી બંધની જાહેરાત 20 એપ્રિલ સુઘી પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ સિંચાઈને લઈને ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી
પોલીસ તોડકાંડ/રાજકોટ:પોલીસ તોડકાંડ મામલો રાજકોટ દક્ષિણના ધારાસભ્યએ આપ્યું નિવેદન પોલીસ દ્વારા તોડકાંડનો લાગ્યો છે આક્ષેપ પ્રજાહિત માટે જે કઈ થઇ શકશેએ કરીશું યોગ્ય તપાસ કરી થશે કાર્યવાહી: રમેશ ટીલાળા પ્રજાના પ્રશ્ર્નો અમે સરકાર સુધી મુકીશું
લિફ્ટમાં ફસાયા/પાલનપુર: ST પોર્ટની લિફ્ટમાં 5 યુવાનો ફસાયા ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટમાં જતા લિફ્ટ અટવાઈ 2 કલાકની જહેમત બાદ યુવાનોને બહાર નિકાળાયા લિફ્ટ ખોરવાતા મેન્ટેનન્સ ઉપર ઉઠ્યા સવાલો કર્મચારીઓએ ફસાયેલા યુવાનોને બહાર કાઢયા
કૌભાંડ/રાજકોટ:સોની વેપારી સાથે તોડકાંડ જમીનનો સાટાખત રદ કરાવી તોડ PI અને રાઇટરે તોડી કર્યાના આક્ષેપ કુવાડવાના તત્કાલીન PI અને રાઇટરે કર્યો તોડ PI એમ સી વાળા, હિતેશ ગઢવી સામે આક્ષેપ રૂપિયા 7.50લાખનો તોડ કર્યાની ACB માં ફરિયાદ ACBના વડા અનુપમસિંધ ગેહલોતે વિગત મંગાવી
વરસાદ/અમદાવાદનાં વાતાવરણમાં પલટો અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શિવરંજની, સેટેલાઇટ, નહેરુનગરમાં વરસાદ ઈસનપુર, SG હાઈવે પર વરસાદી છાટાં
દુષ્કર્મ/મહેસાણા: ખેરાલુમાં સગીરા પર દુષ્કર્મ 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ 2 પિતરાઈ ભાઈઓએ દુષ્કર્મ આચર્યું ખેતર માં લઇ જઇ આચર્યું દુષ્કર્મ ખેરાલુ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
રામ નામની પૂજા/સુરતમાં અનોખું રામ મંદિર રામ મંદિરમાં રામની મૂર્તિની પૂજા નથી થતી રામ મંદિરમાં રામ નામની પૂજા થાય છે