Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રફુચક્કર/અમદાવાદમાં 13 કરોડના સોનાની ચોરી, કર્મચારી જ 25 કિલો સોનું લઈ ફરાર

જેએમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટ: જે.એમ.બિશ્નૌઇ આત્મહત્યા કેસ આણંદની પેકજિંગની કંપનીએ કરી હતી ફરિયાદ ACB ટ્રેપને લઇ થયા ચોંકાવનારા ખુલાસા ટ્રેપ પહેલા દિલ્લી સુધી પુરાવાઓ કરાયા હતા રજૂ અનેક વેપારીઓ બિશ્નૌઇથી પીડિત હતા

અકસ્માત/રામનવમી પર ઈન્દોરમાં મોટી દુર્ઘટના બેલેશ્વર મંદિરમાં કુવાની છત ધરાશાયી છત ધરાશાયી થતા 25 લોકોનાં મોતની આશંકા બેલેશ્વર મંદિરમાં રેસ્ક્યૂ ઓપરેશન શરુ

ગેસ લીકેજ/ભાવનગર: પ્રેસ રોડ નજીક ગેસ લીકેજ બરફ ના કારખાનામાં એમોનિયા ગેસ લીકેજ સ્થાનિકોને આંખોમાં બળતરા, શ્વાસની કલીફ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું પાણીનો છટકાવ કરી ગેસ લીકેજ થતો અટકાવ્યો

હર્ષ સંઘવી/નવસારી: હર્ષ સંઘવીની ચાય પે ચર્ચા રામકથામાં હાજરી આપવા આવ્યા હતા સંઘવી કથા બાદ હર્ષ સંઘવી ચાની કીટલી પર પહોંચ્યા ભાજપ કાર્યકરો સાથે ચા અને નાસ્તાની લિજ્જત માણી ગૃહમંત્રીએ નવસારીના ભજીયા ચટણીનો સ્વાદ માણ્યો

આત્મહત્યા/સુરતના અડાજણમાં વિદ્યાર્થીનીનો આપઘાત ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર ફાઇનલ વર્ષની પરીક્ષા પહેલા આપઘાત સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો આપધાત જિંદગીથી કંટાળી હોવાનો સુસાઇડનોટમાં ઉલ્લેખ

મેળામાં વરસાદ/બનાસકાંઠા:નડાબેટના મેળામાં વરસાદનું વિઘ્ન કમોસમી વરસાદથી મેળાની મોજ બગડી રામનવમીના મેળામાં શ્રદ્ધાળુઓમાં દોડધામ 39 વર્ષથી યોજાતા ભાતીગળ મેળામાં વરસાદ નડેશ્વરી માતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓની ભીડ હજારો શ્રદ્ધાળુઓને લઈ રણમાં મંગળ જેવા દ્રશ્યો

દારૂ પકડાયો/મોરબીમાં કુખ્યાત બુટેલગરનો દારૂ ઝડપાયો બુટલેગર ધીરેન કારીયાનો દારૂ ઝડપાયો શનાળા ગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ જુનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન હતો દારૂ દારૂ સહિત 19.31 લાખનો મુદામાલ કબજે પોલીસે આઇશરના ડ્રાઈવરની ધરપકડ કરી ધિરેન કારીયા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો

ચોરી/અમદાવાદઃબુલિયનનો કર્મચારી સોનું લઇ ફરાર 13.50 કરોડનું સોનુ લઇ કર્મચારી ફરાર 25 કિલો સોનું લઇ ફરાર રસ્તામાં બસ રોકાવી સોનુ લઇ થયા ફરાર ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની તપાસ હાથ ધરી બુલિયનનો કર્મચારીઓ અમદાવાદથી મુંબઈ જતો હતો કર્મચારીએ સાગરીતો સાથે મળી સોનુ લઈ ફરાર

Amit shah-Modi

Amit shah-Modi/UPAના શાસનમાં સીબીઆઇનું મારા પર મોદીનું નામ લેવા દબાણ હતુઃ અમિત શાહ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy