અકસ્માત મોત/ભાવનગર: વલ્લભીપુરના મેવાસામાં 6ના મોત ટ્રક પલટી ખાઇ જતા 6 લોકોના મોત મૃત્યુ આંક વધવાની શકયતાઓ 12થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ ટ્રકમાં 12 થી 14 શ્રમિકો સવાર હતા કડબ ભરેલો ટ્રક પલટી અનેક લોકો દબાયા
ફતેહપુરામાં હુમલો/વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારો ફતેપુરામાં શોભાયાત્રા પર પથ્થરમારો તિક્ષ્ણ હથિયારો વડે કરાયો હુમલો પોલીસે ટોળાને વિખેરવા કર્યો લાઠીચાર્જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે
વરસાદની આગાહી/રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી એકાદ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી
આરોગ્ય વિભાગનો સપાટો/રાજકોટ: આરોગ્ય વિભાગનો સપાટો રામનવમી નિમિતે આરોગ્ય વિભાગનું ચેકિંગ યોગેશ્વર ડેરી ફાર્મમાં અખાઘ મીઠાઇનો જથ્થો મળ્યો 200 કિલો અખાધ માવો મળીને 650 કિલો જથ્થો નાશ ડેરીના માલિકને પાઠવી નોટિસ ડેરીમાંથી અન્ય મીઠાઇના નમૂના લેવાયા
આત્મહત્યા/સુરત:ધો.9ની વિદ્યાર્થીનીનો આપઘાત પાર્ટીમાં ન જવા દેતા કર્યો આપઘાત ટયુશનમાં રાખવામાં આવી હતી પાર્ટી ધોરણ 9 વિદ્યાર્થીએ કર્યો આપઘાત ઘરમાં પહેલા માળે રૂમમાં ફાંસો ખાધો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો