લાંચ/અમદાવાદ:10 લાખની લાંચ લેનાર PI હાજર થયા CBI કોર્ટમાં નાટકીય રીતે PI થયા હાજર PI સંદિપકુમારને ત્રણ દિવસના રિમાન્ડ સોંપાયા CBIની કસ્ટડીમાંથી જ ભાગી ગયા હતા પીઆઇ દિલ્હીની CBI ટીમે જ સંદિપ કુમાર સામે ગુનો નોંધ્યો હતો
મહાઠગ કિરણ પટેલ/કાશ્મીર પોલીસ મહાઠગની પત્નીની કરશે ધરપકડ કિરણ પટેલની પત્નીની થઇ શકે છે ધરપકડ કિરણની સાથે પત્ની પણ કાશ્મીર ગયાની આશંકા વર્ષ 2022માં પતિ-પત્ની કાશ્મીર ગયાની આશંકા
પીએમ મોદી/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલની મુલાકાતે કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપશે ભોપાલના કુશાભાઉ ઠાકરે હોલમાં કાર્યક્રમ યોજાશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપશે લીલી ઝંડી કમલાપતિ રેલ્વે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપશે
કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોના કેસોમાં વધારો રાજ્યમાં કોરોનાથી વધુ એક વ્યક્તિનું મોત રાજ્યમાં કુલ 2310 એક્ટિવ કેસ છેલ્લા 24 કલાકમાં 338 નવા કેસો સામે આવ્યા રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં સૌથી વધારે 92 કેસો
વડોદરા પથ્થરમારો/વડોદરા:શોભાયાત્રા પર પથ્થર મારાનો મામલો ફતેહપુરા સહિતના ગત રાત્રે પણ કોમ્બિંગ રાત્રી દરમ્યાન ફરી એકવાર પોલીસનું કોમ્બિંગ ક્રાઇમ બ્રાન્ચ કોમ્બિંગમાં જોડાઈ આરોપીઓની ધરપકડ માટે કોમ્બિંગ 22 આરોપીની ધરપકડ બાકી
કમોસમી વરસાદ/બનાસકાંઠા: મોરાલ ગામમાં કમોસમી વરસાદ લાખણીના કુડા,જસરા, મોરાલ ગામોમા વરસાદ ભારે પવન અને કરા સાથે પડયો કમોસમી વરસાદ કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા
જેએમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટ: બિશ્નોઇ આપઘાત અને લાંચ મામલો આપઘાત કેસમાં સીસીટીવી ફૂટેજ કબજે કરાયા સુરતના DGFTના અધિકારીને રાજકોટનો ચાર્જ સોંપાયો CBIના અધિકારીઓ દ્વારા આર્થિક વહીવટની તપાસ