Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અંબાજીમાં કોરોના ટેસ્ટ શરૂ કરાશે/અંબાજીમાં કોરોના ટેસ્ટ શરૂ કરાશે RTPCR ટેસ્ટની કામગીરી હાથ ધરાશે ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો ઉમટ્યા હતા

ભાજપ કાર્યકરોને હાર્ટએટેક સામે રક્ષણની તાલીમ/ગુજરાત BJPના કાર્યકરોને અપાશે તાલીમ વધતા હાર્ટએટેકના બનાવો સામે રક્ષણ માટે તાલીમ પ્રદેશ ભાજપ કાર્યકરોને CPRની તાલીમ અપાશે 2 એપ્રિલથી તાલીમ અભિયાનની શરૂઆત થશે

ટોલ ટેક્સમાં વધારો/ટોલ ટેક્સમાં 10થી 15 ટકા સુધીનો વધારો ગુજરાતના 49 ટોલ ટેક્સમાં વધારો

વાહન ખરીદવું મોંઘું થશે/આજથી અનેક નિયમો બદલાશે આજથી અનેક ચીજવસ્તુઓના ભાવ વધશે આજથી વાહન ખરીદવું થશે મોંઘુ ફોર વ્હીલર 8થી 10 હજાર રૂપિયા મોંઘા થશે ટુ-વ્હીલર 3થી 4 હજાર રૂપિયા મોંઘા થશે દવાઓ પણ મોંઘી થશે

રાજપીપળામાં રાજકીય ડિબેટ નહીં/રાજપીપળામાં રાજકીય ડિબેટ નહી થાય મનસુખ વસાવા-ચૈતર વસાવાની ડિબેટ નહીં થાય પોલીસ પરમિશન ન મળતા નહીં થાય ઓપન ડિબેટ ભ્રષ્ટાચાર મુદ્દે બંને નેતાઓ સામસામે

જીએસટી કૌભાંડ/બોગસ પેઢી બનાવી ત્રણ કરોડની કરચોરી કરચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરાઇ જરૂરિયાતમંદોના પુરાવા મેળવી કૌંભાડ કરાતું ખોટા બીલ બનાવી GST ઇનપુટ ક્રેડિટ મેળવતા 14 પેઢીઓ બોગસ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું

બાળમજૂર મુક્ત કરાવાયા/અમદાવાદ:મજૂરી કરતા બાળકોને મુકત કરાવાયા વસ્ત્રાપુરની હોટલમાંથી 6 બાળકોને મુકત કરાયા રાણીપમાંથી એક સગીરને મુકત કરવામાં આવ્યો ઉમિયા ડાઇનિંગ હોટલના માલિક સામે ગુનો નોંધાયો મારુતી ગુજરાતી થાળીના માલિક સામે ગુનો નોધાયો

હવામાન ખાતા/અમદાવાદ:વરસાદની શક્યતા નહિવત પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત તાપમાન 2-4 ડિગ્રી વધી શકે છે ત્રણથી ચાર દિવસ ગરમીનો અનુભવ થશે આજે એક ડિગ્રી તાપમાન વધી શકે છે

વાઇરલ ફીવર/અમદાવાદ: દર્દીથી ઉભરાઇ હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો પણ દર્દીથી ઉભરાઇ ટ્રિપલ સિઝનમાં વાઇરલના કેસોમાં મોટો વધારો વાઇરલ ઇન્ફેકશનના કેસના પ્રમાણમાં વધારો સોલામાં એક સપ્તાહમાં 1300 કેસ નોંધાયા ગત સપ્તાહે રેકોર્ડ બ્રેક 1419 કેસ નોંધાયા હતા

અમદાવાદ એરપોર્ટ/અમદાવાદ:માવઠાએ એરપોર્ટની પોલ ખોલી આંતરરાષ્ટ્રીય ટર્મિનલની છતમાં પાણી ટપકયું એરપોર્ટની છતમાંથી પાણી ટપકતાં પોલ ખુલી તાત્કાલિક છત રિપેર કરવાને બદલે બકેટ મુકાઇ એરપોર્ટમાં સપ્તાહમાં પાણી ટપકવાની બીજી ઘટના છતાં એરપોર્ટ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy