રખડતા ઢોરનો આતંક/બનાસકાંઠા: રખડતા ઢોરનો આતંક ભાભરમાં રખડતા ઢોરનો આતંક યથાવત ભાભર વાવ રોડ પરનો વિડીયો વાયરલ આખલા યુદ્ધે ચડતા વાહનોની લાંબી લાઇન શાળા નજીક આખલાઓના આતંકથી ડરનો માહોલ
અમુલ દૂધની કિંમતમાં વધારો/અમૂલ દૂધની કિંમતમાં ફરી વધારો આજથી રાજ્યમાં લાગૂ થઈ નવી કિંમત માત્ર દૂધની કિંમતમાં જ થયો છે વધારો પ્રતિલીટર કિંમતમાં 2થી 3 રૂપિયા વધ્યા અમૂલ ગોલ્ડની કિંમત હવે 32 રૂપિયા થઈ અમૂલ શક્તિની કિંમત 29 રૂપિયા થઈ અમૂલ તાજાની કિંમત વધારા સાથે 26 રૂપિયા
વડોદરા શોભાયાત્રા પથ્થરમારો કેસ/વડોદરામાં પથ્થરમારા કેસમાં પોલીસની તપાસ 18 આરોપીઓની જામીન પર સુનાવણી આજે થશે તોફાનો મામલો 23 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા હતા 5 આરોપીઓના 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર થયા હતા 18 આરોપીઓના જામીન અરજી પર આજે સુનાવણી
બાળકને કોરોના/અમદાવાદ: 45 દિવસના બાળકને કોરોના સોલા સિવિલમાં બાળક કોરોના પોઝિટિવ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું બાળકને શ્વાસની તકલીફ હોવાનું સામે આવ્યું બાળક સોલા સિવિલમાં સારવાર હેઠળ
મહિલા ગેંગ ઝડપાઈ/સુરત:ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ મહિલા ગેંગની છ સભ્યોને પોલીસે પકડી કડોદરા પોલીસની ટીમે ગેંગને ઝડપી પાડી પૈસા લઈને ભાગતી ટોળકી CCTVમાં કેદ મહિલાઓ પાસેથી 9 લાખ જપ્ત કર્યા
ભાવનગરમાં દબાણો દૂર કરાયા/ભાવનગર:મોટાપાયે દબાણો કરાયા દૂર 35 જેટલા દબાણો પાલિકાએ કર્યા દૂર શિવાજી સર્કલ પાસે હતા ગેરકાયદે દબાણો કુંભરવાડા સર્કલ પણ દબાણો કરાયા દૂર
આત્મહત્યા/અમદાવાદ: યુવાનનો આપઘાત સાસરીયાના ત્રાસથી યુવાનનો આપઘાત આપઘાત કરતા પહેલા યુવાનો ઉતાર્યો વિડીયો વિડીયોમાં યુવાને વિડીયોમાં વર્ણવી વ્યથા ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષયે કર્યો આપઘાત સાસરિયાના અસહ્ય ત્રાસથી મોતને વ્હાલું કર્યું
ડાંગ ભાજપમાં આંતરિક જૂથવાદ/ડાંગ: ભાજપમાં આંતરિક જૂથવાદ આંતરિક જૂથવાદને પગલે વિકાસ રૂંધાયો જિલ્લા પ્રભારી કુંવરજી હલપતિએ બોલાવી બેઠક હોદ્દેદારોની બેઠકમાં પ્રભારીએ આપ્યા અનેક સૂચનો અધિકારીઓ નેતાઓને અવગણતા હોવાની ફરિયાદ મંત્રી કુંવરજી હળપતિએ અધિકારીઓને ખખડાવ્યા
વડોદરા દૂધ ઉત્પાદક સંઘના હોદ્દાઓ ખાલી/વડોદરા: દૂધ ઉત્પાદક સંઘના હોદ્દાઓ ખાલી દૂધ ઉત્પાદક સંઘના બંને હોદ્દાઓ ખાલી ઉપ પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષનું રાજૂનામુ મંજૂર બેઠકમાં જી.બી.સોલંકીનું રાજીનામુ મંજુર કરાયું જી બી સોલંકી એ રાજીનામુ આપ્યું હતું દૂધ ઉત્પાદક સંઘની બેઠકમાં રાજીનામું સ્વીકાર્યુ