કોરોનાના કેસોમાં વધારો/
રાજ્યમાં કોરોના કેસોમાં વધારો રાજ્યમાં કોરોનાથી વધુ એક વ્યક્તિનું મોત રાજ્યમાં કુલ 2310 એક્ટિવ કેસ છેલ્લા 24 કલાકમાં 338 નવા કેસો સામે આવ્યા રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં સૌથી વધારે 92 કેસો
