અકસ્માત મોત/
ભાવનગર: વલ્લભીપુરના મેવાસામાં 6ના મોત ટ્રક પલટી ખાઇ જતા 6 લોકોના મોત મૃત્યુ આંક વધવાની શકયતાઓ 12થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ ટ્રકમાં 12 થી 14 શ્રમિકો સવાર હતા કડબ ભરેલો ટ્રક પલટી અનેક લોકો દબાયા
