આઇપીએલ આયોજન વ્યવસ્થા/ 31 માર્ચથી શરૂ થશે IPL અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ IPL મેચને લઈ AMCનું આયોજન દૂરના પાર્કિંગથી ગેટ સુધી જવા ફ્રી શટલ સર્વિસ શો માય પાર્કિંગ એપ પરથી કરવાનું રહેશે બુકિંગ

Breaking News