ગુજરાત સરકારના 100 દિવસની ઉજવણી/
CM ભૂપેન્દ્ર પટેલ 2.0ના 100 દિવસની ઉજવણી ગાંધીનગરમાં કરશે ખાસ ઉજવણી ગાંધીનગરમાં સાંજે 4 વાગ્યે યોજાશે કાર્યક્રમ ‘100 દિવસ સાથ સહકાર અને સેવાના’ કાર્યક્રમ
