Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કમોસમી વરસાદ/રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 29 થી 31 માર્ચ દરમ્યાન માવઠાની આગાહી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પડી શકે વરસાદ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ આગાહી બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી 31 માર્ચે દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે કમોસમી વરસાદ

અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર/IPLની મેચને લઇને મેટ્રોના સમયમાં ફેરફાર મેચને લઇને અમદાવાદમાં મેટ્રોના સમયમાં ફેરફાર મેટ્રો રાત્રિના 1.30 વાગ્યે સુધી ચાલુ રહેશે 31 માર્ચે યોજાશે IPLની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ

સીએમ ભુપેન્દ્ર પટેલ-દરિયાઈ સુરક્ષાની સમીક્ષા/CM ભુપેન્દ્ર પટેલ આજે દ્વારકાની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત મેગા ડિમોલિશન સ્થળોની લેશે મુલાકાત હર્ષદ, બેટ દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત લેશે કોસ્ટલ એરિયા સુરક્ષા મુદ્દે યોજાઇ હતી બેઠક

ગુજરાત વિધાનસભા સત્ર/આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે બપોરે 12 કલાકે પ્રશ્નોતરી સાથે શરૂઆત થશે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ કોંગ્રેસના ધારાસભ્યો વગર મળશે ગૃહની બેઠક વિવિધ વિભાગોના દસ્તાવેજ મેજ પર મુકાશે રાજ્યપાલની મંજૂરી મળેલા વિધેયક મેજ પર મુકાશે નાણામંત્રી કનુ દેસાઇ વિધેયક કરશે રજૂ ગુજરાત વિનિયોગ વિધેયક કરશે રજૂ ત્રણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે રોજગારી બાંહેધરી વિધેયક ગૃહમાં રજૂ કરાશે દેવસ્થાન વિસ્તાર વિકાસ સત્તામંડળ વિધેયક રજૂ કરાશે ગેરકાયદેસર પાણી ખેંચતા અટકાવવા વિધેયક રજૂ કરાશે

મોદી-વાંધાજનક પોસ્ટ/સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી સાઇબર ક્રાઇમ PM સામે વાંધાજનક પોસ્ટ કરનાર ઝડપાયો પોસ્ટ મૂકનાર ટ્યૂશન ક્લાસ સંચાલકની કરી ધરપકડ સાયબર સેલે ધરપકડ કરી ટ્યૂશન ક્લાસના સંચાલકની દેશના PMને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી સાયબર ક્રાઈમે નડિયાદના એક સખ્શની કરી અટકાયત 25 માર્ચે બપોરે 2 વાગ્યાની આસપાસ કરી હતી પોસ્ટ નડિયાદથી શેતલ લોલીયાણીની ધરપકડ કરી આરોપી નડિયાદમાં ચલાવે છે ટ્યુશન ક્લાસીસ

સટ્ટાકાંડ/અમદાવાદઃ 1800 કરોડના સટ્ટાકાંડ મામલો 1800 કરોડના સટ્ટા પ્રકરણમાં SITની રચના સમગ્ર પ્રકરણમાં 3 સભ્યોની SIT કરશે તપાસ DCP ભારતી પંડ્યાને અધ્યક્ષ બનાવાયા PI તરલ ભટ્ટની તપાસ અધિકારી તરીકે નિમણુંક PCBના PI છે તરલ ભટ્ટ માધુપુરા પો.સ્ટે.ના PI આઈ.એન.ઘાસુરાની નિમણૂંક SIT દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે કેટલા સમયથી પૈસાની હેરાફેરી થતી હતી તેની તપાસ અન્ય કોણ કોણ સામેલ તેની કરાશે તપાસ ફરાર 16 આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાશે

અતીક એહમદ/અતીક અહેમદ પહોંચ્યો પ્રયાગરાજ પોલીસના મોટા કાફલા સાથે પ્રયાગરાજ લવાયો પોલીસ અતીકને લઈને નૈની જેલ પહોંચી ગઈ આજે કોર્ટમાં હાજર કરાશે અતીક અહેમદને ઉમેશપાલ મામલામાં આરોપી છે અતીક અહેમદ કોર્ટ આ મામલામાં આજે નિર્ણય સંભળાવશે અતીકનો ભાઈ અશરફને પણ રહેશે કોર્ટમાં હાજર

ચિંતન શિબિર/નવી દિલ્હીમાં ચિંતન શિબિર યોજશે બે-દિવસીય ચિંતન શિબિર યોજશે પ્રવાસન મંત્રાલયમાં ચિંતન શિબિર યોજશે સેક્ટરના સૌથી મહત્વપૂર્ણ વિષયો પર વિચારણા મિશન મોડમાં વિકાસ માટે રોડમેપ બનાવશે

કોંગ્રેસ/કોંગ્રેસ 35 શહેરોમાં કરશે પ્રેસ કોન્ફરન્સ આજે અને આવતીકાલે કરશે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ લખનૌ, હૈદરાબાદમાં આજે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ, ભોપાલમાં 29 માર્ચે પ્રેસ કોન્ફરન્સ

એસીબીનો સપાટો/બનાસકાંઠાના પાલનપુરમાં ACBનો સપાટો સબ રજીસ્ટર કચેરીના બે ઓપરેટરો ઝડપાયા કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર ACBના સકંજામાં પદમસિંહ ચાવડા અને હર્ષદ પરમાર લાંચ લેતા ઝડપાયા દસ્તાવેજ કરવા આવનાર વ્યક્તિ પાસેથી માંગી હતી લાંચ આક્ષેપિત પાસે રૂ. 700ની લાંચની કરી હતી માગણી 100થી 2000 સુધીની લાંચ લેતા હોવાના આક્ષેપ રૂ. 700ની લાંચ લેતા બંને ઓપરેટરોને રંગેહાથ ઝડપ્યા બંને ઓપરેટરો સામે ACBએ કાર્યવાહી આરંભી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy