Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો 24 કલાકમાં કોરોનાના 301 કેસો નોંધાયા શહેરમાં સૌથી વધારે 115 કેસો નોંધાયા મોરબીમાં નવા 27 કેસો સામે આવ્યા સુરતમાં કોરોનાના નવા 31 કેસો નોંધાયા વડોદરામાં નવા 42 કેસો સામે આવ્યા રાજકોટમાં કોરોનાના નવા 25 કેસો નોંધાયા ગાંધીનગરમાં 22 નવા કેસો સામે આવ્યા અમરેલીમાં કોરોનાના 12 કેસો નોંધાયા બનાસકાંઠા-ભરૂચમાં 6-6 કોસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 4 કેસ સામે આવ્યા સુરેન્દ્રનગરમાં નવા 3 કેસો નોંધાયા કચ્છ અને પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા આણંદ અને ભાવનગરમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો સાબરકાંઠા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો

Stock Market

Stock Market/જબરજસ્ત ઉથલપાથલ પછી બજાર ગ્રીન ઝોનમાં રહેવામાં સફળ

બ્રેકઅપ/રિલેશનશિપ અને બ્રેક-અપ અંગે સ્ટાર ક્રિકેટ શિખર ધવનની ખુલ્લી વાત

Mundra Port

મુંદ્રા પોર્ટ રેકોર્ડ/અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી

હેલિકોપ્ટર ક્રેશ/કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ટેકઓફ થતાં જ ક્રેશ થયું, ત્રણના જીવ માંડ-માંડ બચ્યા

Home loan EMI

Home Loan EMI/વ્યાજદર વધવા છતાં હોમ લોનના EMI વધ્યા નથી તો ચેતજો, ક્યાંક નિવૃત્તિ પછી ઉઠાવવો ન પડે બોજો

UP School-Corona

UP School-Corona/ઉત્તરપ્રદેશમાં એક જ સ્કૂલમાંથી 37 કોરોનાના કેસ આવતા હડકંપ મચ્યો

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/કોંગ્રેસે ગૃહમાં વિરોધ વ્યક્ત કર્યો કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ ગૃહમાં કાળા કલરના કપડા પહેરી વિરોધ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કર્યા સૂત્રોચ્ચાર કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા મોદી અદાણી ભાઈ ભાઈના કર્યા સૂત્રોચ્ચાર કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાં દેખાવ અધ્યક્ષે સભ્યોને બહાર કાઢવાના કર્યા આદેશ સર્જન્ટોએ સભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ ગયા

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/ગાંધીનગર: કોંગ્રેસના MLAનો વિરોધ કોંગ્રેસના MLA પહોંચ્યા વિધાનસભા પગથિયે અમિત ચાવડા,સી.જે.ચાવડા પણ પહોંચ્યા મોદી ,અદાણી હાય હાયના નારા લાગ્યા બેનર સાથે પહોંચ્યા કોંગ્રેસ ધારાસભ્યનો વિરોધ મોટાભાગના ધારાસભ્ય બ્લેક કપડાંમાં આવ્યા પહેલે લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સેના લાગ્યા નારા 20 હજાર કરોડનો હિસાબ આપોના લાગ્યા નારા

વિદ્યાર્થીઓેએ કોલેજની કરી તાળાબંદી/પંચમહાલ:કોલેજમાં વિદ્યાર્થીઓએ કરી તાળાબંધી મોરવા હડફની વિનિયન કોલેજનામાં તાળાબંધી એન્યુઅલ ડેની ઉજવણીના મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ વિદ્યાર્થીઓ કોલેજ મેનેજમેન્ટ સામે રોષે ભરાયા પંચમહાલ:કોલેજમાં વિદ્યાર્થીઓએ કરી તાળાબંધી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy