રામનવમી/સુરતમાં કતલખાના બંધ રહેશે રામનવમી, મહાવીર જયંતીના દિવસે રહેશે બંધ સુરત મહાનગરપાલિકાએ લીધો નિર્ણય જાહેર નોટિસ બહાર પાડવામાં આવી સુરતમાં કતલખાના બંધ રહેશે
વાલીઓનો હોબાળો/અમદાવાદ:સ્વામિનારાયણ શાળાના વાલીઓનો વિરોધ સ્વામીનારાયણ સ્કુલના વાલીઓની રેલી નિર્ણયનગરથી લઇને ડીઇઓ કચેરી સુધી રેલી 150થી વધુ વાલીઓ રેલીમા જોડાશે RTEના એડમિશનને લઇને વાલીઓમાં રોષ
છેતરપિંડી/બીમારી દૂર કરવાના નામે કરોડોની ઠગાઈ જામનગરમાં ખેડૂત પાસેથી 1.28 કરોડની છેતરપિંડી જામજોધપુરના ગીંગણી ગામના ખેડૂત બન્યા ભોગ બીમારી દૂર કરવા, કમાણીની લાલચે કરોડોની ઠગાઈ 3 ભૂવા સહિત કેટલાક વ્યક્તિઓ રોકડ લઈ પલાયન
મારામારી/વડોદરા:સંગમ ચાર રસ્તા પાસે મારામારી જૂની અદાવતને લઈને મારામારી 4 શખ્સોએ વેપારી અને ગ્રાહકને માર માર્યો દુકાનના કાચ તોડી નાખી કરી મારામારી સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
સુપ્રીમ કોર્ટ-બેન્ક/એકાઉન્ટને ફ્રોડ જાહેર કરતાં પહેલા લોન લેનારાઓને સાંભળવા જોઈએઃ સુપ્રીમ કોર્ટનો બેન્કોને આંચકો
ચૈત્ર નવરાત્રિ-મા કાત્યાયની/ચૈત્ર નવરાત્રિમાં આજે છઠ્ઠા દિવસે માતા કાત્યાયની થશે પૂજા, જાણો પૂજા પદ્ધતિ, ઉપાય અને કથા
ચૈત્ર નવરાત્રિ-સ્કંદમાતાની પૂજા/નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે મા સ્કંદમાતાની પૂજા, જાણો કેવી રીતે કરશો માને પ્રસન્ન