માફિયા અતીક/માફિયા અતીકનો કાફલો રોકવામાં આવ્યો શિવપુરીથી પહેલા કાફલો રોકવામાં આવ્યો ઝાંસીથી બુંદેલખંડ એક્સપ્રેસ જશે કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઇ જવાઇ રહ્યો છે 1 IPS,3 DCP, 40 કોન્સ્ટેબલ હાજર સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવાઇ રહ્યો છે
વિધાનસભા સત્ર/આજે વિધાનસભાનું સત્ર મળશે બપોરે 12 વાગ્યાથી મળશે વિધાનસભા સત્ર સામાન્ય વહિવટ વિભાગની થશે પ્રશ્નોતરી બાકી રહેલા વિભાગોની માંગણીઓની ચર્ચા આજે વિધાનસભાનું સત્ર મળશે
કોંગ્રેસનું ડરો મત કેમ્પેઇન/કોંગ્રેસનું ડરો મત કેમ્પેઇન શરૂ આજથી દેશભરમાં કોંગ્રેસનું ઉગ્ર આંદોલન દેશભરમાં ડરો મત કેમ્પેઇનને લઇ આંદોલન શહેર-ગામડાઓ સુધી કરાશે વિરોધ પ્રર્દશન કોંગ્રેસનું ડરો મત કેમ્પેઇન શરૂ
હીરાસર એરપોર્ટ/હીરાસર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે મોટી નુકસાનીના સમાચાર હીરાસર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે
દરિયાઈ સુરક્ષાની સમીક્ષા/CM આજે કરશે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા દરિયાઈ સુરક્ષાને લઈને સરકાર સતર્ક મુખ્યમંત્રીએ બોલાવી આજે મહત્વપૂર્ણ બેઠક દરિયાઈ સુરક્ષા અંગે ગૃહ વિભાગની બેઠક દરિયાઈ જિલ્લાના SP, કલેક્ટર,રહેશે હાજર મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓ પણ રહેશે હાજર
Ravishankar-rahul/ભાજપના 6 સહિત કુલ 32 સાંસદો ગેરલાયક ઠેરવાયા છે, રાહુલ માટે અલગ કાયદો થોડો હોયઃ રવિશંકરપ્રસાદ
આત્મહત્યા/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ રાજકોટ પોલીસની પ્રેસ કોન્ફરન્સ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા બિશ્નોઇ સવારે 9.45 કલાકે આપઘાતનો પ્રયાસ કર્યો સારવાર માટે સિવિલમાં લઇ જતા થયું હતુ મોત અધિકારીએ કૂદી આપઘાતનો પ્રયાસ કરેલો