Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

માતાની પુત્ર સામે ફરિયાદ/અમદાવાદઃ માતાએ પુત્ર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ માતા પર હુમલો કરતા પુત્ર સામે નોંધાવી ફરિયાદ પત્ની સાથે ઝઘડો થતા પુત્રએ ઘરમાં તોડફોડ કરી માતાએ સમજાવવાનો પ્રયાસ કરતા માર્યો માર માતાને પુત્રએ માર માર્યો માતાએ પુત્ર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

અકસ્માત/ઊંઝા હાઇવે પર બાઇક ચાલકનો અકસ્માત કારે મોટરસાયકલ સવાર યુવાનને હવામાં ફંગોળ્યો રુવાડા ઉભા કરી દેતા દ્દશ્ય CCTVમાં થયા કેદ પેટ્રોલ ભરાવીને બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. કારે બાઈક સવારને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

પીઆઇની બદલી/અમદાવાદમાં પાંચ પીઆઇની બદલી વહીવટી કારણોસર બદલી કરાઇ સંજય શ્રીવાસ્તવ દ્વારા અપાયા આદેશ શહેરકોટડા, ખાડિયા, SOG પીઆઇની બદલી મહિલા અને કન્ટ્રોલ રૂમના PIની કરાઇ બદલી

જેલમાં દરોડા/રાજ્યભરમાં ઓપરેશન જેલનો મામલો સુરત જેલમાં કેદીઓએ બેરેકમાં આગ લગાવી દરોડાની કામગીરી રોકાવવા આગ લગાવી ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવી ગંભીર નોંધ ગૃહ વિભાગ મોડી સાંજ સુધી લઈ શકે છે પગલાં

આત્મહત્યા/સુરત: હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીનો આપધાત બીજા માળેથી કૂદકો લગાવી જીવન ટૂંકાવ્યું કતારગામમાં રહેતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત પરિવારે મોબાઈલ ચેક કરતા હકીકત સામે આવી હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા હતા અજાણ્યા શખ્સો બ્લેકમેલ કરતા હતા મોબાઇલ ફોનમાંથી ફોન પેના ટ્રાન્જેકશન મળ્યા

Satyagraha

રાહુલ-પ્રેસ/રાહુલ ગાંધી બપોરે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે

Amrutpal-New Footage

Amritpal New Footage/પતિયાલામાં ફોન પર વાતો કરતો જોવા મળ્યો અમૃતપાલ, સામે આવ્યા નવા ફૂટેજ

F&O Trading

F&O Trading/શેરબજારમાં પહેલી એપ્રિલથી ફ્યુચર એન્ડ ઓપ્શન મોંઘું બનશે, જાણો કેવી રીતે

આત્મહત્યા/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈનો આપઘાત ચોથા માળેથી કર્યો આપઘાત ગઈકાલે CBIએ કરી હતી અટકાયત લાંચ લેતા પકડાયા હતા જોઈન્ટ DGFT રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડાયા હતા

સંસ્કૃતની પરીક્ષા ફરીથી લેવાશે/ધો.12માં સંસ્કૃતનું પેપર 29 માર્ચે ફરી લેવાશે સંસ્કૃતનું 20 માર્ચે પેપર લેવાયું હતું પેપરમાં 90 ટકા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા કોર્સ બહારનું પૂછતા આ પરીક્ષા ફરીથી લેવાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy