સંસ્કૃતની પરીક્ષા ફરીથી લેવાશે/
ધો.12માં સંસ્કૃતનું પેપર 29 માર્ચે ફરી લેવાશે સંસ્કૃતનું 20 માર્ચે પેપર લેવાયું હતું પેપરમાં 90 ટકા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા કોર્સ બહારનું પૂછતા આ પરીક્ષા ફરીથી લેવાશે
