Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સાબરમતી જેલ પર દરોડા/અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજો મળ્યો ગાંજાના લગભગ 14 પેકેટ મળી આવ્યા અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસે ગાંજો ઝડપાયો

WaterInsecurity

જળઅસુરક્ષા/જળસંકટ અંગે યુએનના અહેવાલથી પાકની ચિંતા વધી

Chaitra Navtri-Ma Kushmanda

ચૈત્ર નવરાત્રિ-મા કુષ્માંડા પૂજા/આજે આ વિધિથી કરો મા કુષ્માંડાની પૂજા, દૂર થશે બધા દુઃખો

khushbu sundar/રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતાં ખૂશ્બુનું જૂનું ટ્વીટ વાઇરલ, કોંગ્રેસે ભાજપ પર સાધ્યુ નિશાન

ધ્રોલ માર્કેટિંગ યાર્ડની કૃષિ મંત્રી દ્વારા મુલાકાત/કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે ધ્રોલ માર્કેટીંગ યાર્ડની કૃષિમંત્રીએ લીધી મુલાકાત ચણા ખરીદ કેન્દ્રની અને રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

મારામારી/વલસાડ: બજારમાં જાહેરમાં મારામારી સરીગામમાં બજારમાં જાહેરમાં મારામારી બસ અને બાઈક ચાલક વચ્ચે થઇ હતી બબાલ ભર બજારમાં બસ ચાલકને માર્યો ઢોર માર રાત્રે બંન્ને પક્ષોના ટોળા એકઠા થતા દોડધામ પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા મામલો થાળે પડ્યો ભીલાડ પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી

જેલમાં સર્ચ/સુરત:લાજપોર જેલમાં સવારે 5 વાગ્યા સુધી સર્ચ મોબાઈલ ફોન અને ચરસની પડીકીઓ મળી:સૂત્રો પોલીસ તપાસ કરે પહેલા કેદીઓની જેલમાં તોડફોડ કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડવામાં આવી કેટલાક બેરેકમાં વાસણો ફેંકવામાં આવ્યા હતા પોલીસે વધુ ફોર્સ બોલાવી સર્ચ ચાલુ રાખ્યું હતું

અકસ્માત/વલસાડ: એપાર્ટમેન્ટનું ધાબુ પડતા નાસભાગ હાલરના વજીફદાર મહોલ્લામાં બની ઘટના સ્વાગત એપાર્ટમેન્ટના ત્રીજા માળનો ધાબુ પડયું લોકોની સમયસૂચકતાથી જાનહાનિ ટળી

માવઠાથી છૂટકારો/આજથી માવઠાના મારથી મળી શકે છૂટકારો આવતીકાલથી તાપમાનમાં થઈ શકે વધારો 2થી 4 ડિગ્રી તાપમાનમાં થઈ શકે વધારો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી

એમડી ડ્રગ્સ પકડાયું/જામનગર: મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયું ટ્રાવેલ્સમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યુ હતું દંપતી સલીમ લોબી અને તેની પત્ની રેશમાની ધરપકડ એસઓજીની ટીમે દંપતીને ઝડપી પાડયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy