મહાઠગ કિરણ પટેલ/મહાઠગની જામીન અરજી પર આજે ફેંસલો કિરણ પટેલની જામીન અરજી પર ફેંસલો શ્રીનગર કોર્ટે નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત 20 માર્ચના નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત મહાઠગે કરેલા કારસ્તાનનો આજે ફેંસલો
રાહુલ ગાંધી/રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં થશે હાજર માનહાનિના કેસમાં કોર્ટમાં થશે હાજર 2019 માં મોદી અટકને લઇ ટિપ્પણી કરી હતી ટિપ્પણીને લઇ આજે સુરત કોર્ટ આપી શકે છે ચુકાદો
કમોસમી વરસાદ/રાજ્યમાં હજુ 24 કલાક માવઠાની આગાહી ઉત્તર-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે માવઠું સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ ભારે જામનગર, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી આવતીકાલથી માવઠાથી મુક્તિનું અનુમાન રાજ્યમાં મુસીબત વધારતું માવઠું