રાહુલ ગાંધી/શું છે સમગ્ર કેસ ? રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરી હોવાનો આરોપ 2019 લોકસભા ચૂંટણી પ્રચારમાં આ ટિપ્પણી કરી હોવાનો આરોપ તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરતા સુરતમાં માનહાનિનો નોંધાયો હતો કેસ લલિત મોદી, નીરવ મોદી અંગેની ટિપપ્ણીમાં રાહુલે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે સુરત પશ્મિના MLA પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કર્યો હતો માનહાનીનો દાવો કોર્ટ સુનાવણીમાં અત્યાર સુધી રાહુલ ગાંધી ત્રણ વાર રહ્યા છે હાજર રાહુલ ગાંધીએ આ કેસમાં પોતે નિર્દોષ હોવાનું કોર્ટમાં જણાવ્યું બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ માનહાનિ કેસમાં આજે ચુકાદો
રાહુલ ગાંધી/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે માનહાની કેસને લઈને કોર્ટમાં આપશે હાજરી શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓ લોકશાહીના સમર્થનમાં ચાલો સુરતના બેનરો ઠેર ઠેર લાગ્યા એરપોર્ટથી કોર્ટ સુધી મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો
કેબિનેટ બેઠક/ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરાશે ટેકાના ભાવે પાકની ખરીદી મુદ્દે ચર્ચા થશે રાજ્યમાં વધતા કોરોનાના કેસ અંગે પણ ચર્ચા થશે
હાર્ટએટેકથી મોત/દમણ: મોપેડ પર બેઠા-બેઠા હોટલ માલિકનું મોત હાર્ટ એટેક આવતા હોટલ માલિકનું થયુ મોત મોપેડ પર બેસી મિત્ર સાથે વાત કરી રહ્યા હતા અચાનક હાર્ટ એટેક આવવાથી થયું મોત સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી માં થઈ કેદ
રાજકોટ બેડી માર્કેટ/માર્ચ એન્ડિંગને કારણે રાજકોટ બેડી માર્કેટનો નિર્ણય 27 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે અનાજથી હરાજી બંધ રહેશે, 3 દિવસ બાદ હરાજી શરૂ થશે 24 માર્ચ શુક્રવારે સાંજથી જણસીની આવક બંધ કરાશે
કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો કોરોના કેસોમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો છેલ્લા 24 કલાકમાં વધુ 247 કેસો સામે આવ્યા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 124 કેસો નોંધાયા અમરેલીમાં 19 નવા કેસો સામે આવ્યા મોરબીમાં નવા 17 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા રાજકોટમાં વધુ 24 કેસો સામે આવ્યા મહેસાણામાં કોરોનાના નવા 12 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 9 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા જામનગરમાં 3, આણંદમાં 2 કેસ નોંધાયા સાબરકાંઠામાં 2, દેવભૂમિ દ્વારિકામાં 1 કેસ ભાવનગરમાં 1, જામનગરમાં 1 કેસ નોંધાયો ખેડા, નવસારી, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા પાટણ અને પોરબંદરમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો
કોરોનાના નવા કેસો/દિલ્લીમાં કોરોના પર ઉચ્ચસ્તરીય બેઠક કોવિડ,ઈન્ફ્લૂએન્ઝાની સ્થિતિ, તૈયારીની સમીક્ષા PM મોદીએ તકેદારી, સતર્કતા રાખવા સૂચન કર્યું કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી અપીલ PM મોદીએ ગાઈડ લાઈનના પાલન કરી અપીલ
શહીદ દિવસ/આજે શહીદ દિવસની ઉજવણી આજે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમ ગુજરાતી કલાકારો દેશભક્તિના સુરો રેલાવશે