કોરોનાના કેસોમાં વધારો/ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો કોરોના કેસોમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો છેલ્લા 24 કલાકમાં વધુ 247 કેસો સામે આવ્યા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 124 કેસો નોંધાયા અમરેલીમાં 19 નવા કેસો સામે આવ્યા મોરબીમાં નવા 17 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા રાજકોટમાં વધુ 24 કેસો સામે આવ્યા મહેસાણામાં કોરોનાના નવા 12 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 9 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા જામનગરમાં 3, આણંદમાં 2 કેસ નોંધાયા સાબરકાંઠામાં 2, દેવભૂમિ દ્વારિકામાં 1 કેસ ભાવનગરમાં 1, જામનગરમાં 1 કેસ નોંધાયો ખેડા, નવસારી, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા પાટણ અને પોરબંદરમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો

Breaking News