Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત હવામાન વિભાગની આગાહી/હજુ 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પડી શકે માવઠું ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ 48 કલાક બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન

ગુડીપડવો/આજે ગુડી પડવોનો પવિત્ર તેહવાર ગુડી પડવો એટલે મરાઠીઓનું નવું વર્ષનો પ્રથમ દિવસ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર ગુડી પડવો ઘરના આંગણામાં ગુડી બાંધી કરે પૂજા મરાઠી લોકોમાં ગુડીની પૂજાનું વિશેષ મહત્વ

ભૂકંપ/પાકમાં ભૂકંપ 9 મોત, 180 લોકો ઘાયલ, લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, ક્વેટા, પેશાવર, કોહાટ સહિત અનેક શહેરોમાં આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુ કુશ હતું, જે પાકિસ્તાનથી 180 કિલોમીટર દૂર હતું.

કેન્દ્રીય કેબિનેટની બેઠક/આજે રાજ્ય કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક કોરોનાના વધતાં કેસ મુદ્દે થશે ચર્ચા G20 બેઠકની તૈયારીઓ લઈને થશે ચર્ચા

દારૂ પકડાયો/અમરેલી: એલસીબી ટીમે વિદેશી દારૂ ઝડપ્યો વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ 395 બોટલની હેરફેર કરતા ઈસમને વાહન સાથે ઝડપ્યો ગોખરવાળા પાસે ઇસમને એલસીબીએ ઝડપી પાડ્યો અન્ય એક આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી

ચૈત્ર નવરાત્રિ/આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ દેશના તમામ મોટા શક્તિ પીઠમાં પૂજા -આરાધના 22 માર્ચ થી 30 માર્ચ સુધી ચાલશે ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસ 1-મા શૈલપુત્રી પૂજા થશે મંદિરોમાં ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરુ નવ દિવસ માં દુર્ગાની થશે પૂજા

યુવતીની લાશ મળી/મહીસાગરઃ કોથળામાં ભરેલી લાશ મળી આવી ખાનપુરના કારંટા ગામની ઘટના કોથળામાં મહિલાનો મૃતદેહ હોવાનો અનુમાન મેળામાં ગુમ થયેલ યુવતીની હોવાનું અનુમાન બાકોર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

અમૃતપાલ સિંહ/અમૃતપાલના મામલામાં મહત્વનો ખુલાસો આતંકી હરવિંદર રિંદા સાથે સામે આવ્યો સંબંધ રિંદાના સંપર્કમાં હોવાની જાણકારી મળી : સૂત્ર હરવિંદર સિંહ રીંદા ખાલિસ્તાની આતંકી છે

ભૂકંપના આંચકા/અમદાવાદમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અમદાવાદ શહેરમાં ભૂકંપનો આંચકો તેજ નહીં અમદાવાદમાં ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર નથી આંચકાના અહેસાસથી લોકો બહાર નીકળ્યા લોકોમાં ભય હોવાથી ઘરમાંથી બહાર નીકળ્યા

ભૂકંપના આંચકા/દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.5ની તિવ્રતા નોંધાઇ લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ ભૂકંપનું કેન્દ્રબિદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ પંજાબ, ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકા લોકો ભૂકંપ અનુભવતા ઘરમાંથી નીકળ્યા બહાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy