ચૈત્ર નવરાત્રિ/અંબાજી :ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ અંબાજી મંદિર થશે વિશેષ પૂજા અર્ચન મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે અંબાજીમાં વહેલી સવારે થઇ મંગળા આરતી મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન
જીાઇડીસીમાં આગ/ભરૂચ જીઆઇડીસીમાં લાગી ભીષણ આગ નર્મદા પેકેજીંગ કંપનીમાં લાગી આગ કંપનીનો પ્લાસ્ટિક મટીરીયલ બળીને ખાખ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા આગ વિકરાળ બનતા બીજી કંપનીઓમાં ભયનો માહોલ
ચૈત્ર નવરાત્રિ/અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર ચૈત્રી નવરાત્રિને લઈ 9 દિવસ ફેરફાર રહેશે સવારે 7:30થી બપોરે 11:30 સુધી દર્શન થઈ શકશે સાંજે 7:30થી રાત્રે 9 સુધી દર્શન કરી શકાશે
દુર્ઘટના/રાજસ્થાન: અજમેરનાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના કેબલ તૂટ્યો અને 30 ફૂટ ઉપરથી રાઇડ નીચે પડકાઈ દુર્ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ઈજાગ્રસ્ત
ચૈત્ર નવરાત્રિ/આજે ચૈત્ર નવરાત્રીનું મહાપર્વ નગરદેવી મંદિરે ભક્તોની ભારે ભીડ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ સવારથી જ ભક્તો માં ભદ્રકાળીના દર્શનાર્થે ઉમટ્યા નવ દિવસ સુધી વિશેષ પૂજા અર્ચના કરાશે આજથી ભક્તો વ્રત અને ઉપવાસ કરી કરશે માં ભદ્રકાળીને વિશેષ શણગાર કરવામાં આવ્યા આજે વિશેષ આરતી કરાઇ વિશેષ પ્રસાદ અર્પણ કરાશે
હવામાનમાં પલટો/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ ઈસરોલ, જીવનપુર, મોડાસામાં વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો આવતા માવઠાની ભીતિ માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતિત વાતાવરણ ઠંડુગાર બનતા ઠંડીનો અહેસાસ
ચેટીચાંદ/આજે સમગ્ર દેશમાં ચેટી ચાંદની ઉજવણી સિંધી સમાજના ઇષ્ટદેવતા ઝુલેલાલનો અવતરણ દિવસ તમામ ગુરૂદ્વારામાં લંગર પ્રસાદનું આયોજન કરાશે સિંધી સમાજમાં ચેટી ચાંદ પર્વનું મહત્વ
રખડતા ઢોરનો આતંક/વલસાડમાં રખડતા ઢોરનો આતંક ધરમપુર એસ.ટી ડેપો નજીક આખલાઓનું યુદ્ધ જાહેર રસ્તા પર અચાનક આખલાઓના યુદ્ધ આખલાઓના યુદ્ધથી લોકોના જીવ તાળવે ચોટયા આખલાઓના યુદ્ધનો વિડ્યો વાઇરલ
ભૂકંપ/ગુજરાતમાં ભૂકંપ આવ્યો નથીઃ સિસ્મોલોજી વિ. ગત રાત્રે ભૂકંપને લીધે લોકોમા ફેલાઈ હતી દહેશત ગુજરાતમાં ભૂકંપ આવ્યો નથીઃ સિસ્મોલોજી વિભાગ
ભૂકંપ/ઉત્તર ભારતના રાજ્યોમાં આવ્યો ભૂકંપ 6.6ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ અફઘાનિસ્તાનનું હિન્દુકુશ ક્ષેત્ર કેન્દ્રબિંદુ