જીએસટી કૌભાંડ/ભાવનગરઃ GST બોગસ બિલિંગના આરોપી ઝડપાયા SIT દ્વારા GST બોગસ બીલિંગના આરોપી ઝડપ્યા જિલ્લામાં લોકો પાસેથી ડોક્યુ. મેળવી આચરતા કૌભાંડ આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ કરી મેળવતા GST નંબર બોગસ પેઢી અસ્તિત્વમાં લાવી આચરતા હતા કૌભાંડ
કોન્ટ્રાક્ટર શ્રમિકના મોતનો કેસ/રાજકોટઃ કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો કેસ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે થયા બન્નેના મોત કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ સ્વીકારી લાશ શ્રમિકના પરિવારજનોએ નથી સ્વીકારી લાશ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત મૃતકના પરિવારજનને નોકરી આપવાની માંગ
આધેડનો મૃતદેહ મળ્યો/વડોદરાઃ આધેડનો મૃતદેહ હોટલમાંથી મળ્યો ખાનગી કોલેજમાં નોકરી કરતો એકાઉન્ટન્ટ જલારામનગર સોસા.ના પ્રવિણ સુતરીયાનું મોત કપુરાઇ પાસે હોટલમાં યુવતી સાથે રોકાયો હતો પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી મહિલાના નિવેદન અને પીએમ રિપોર્ટ બાદ સત્ય આવશે સામે
ચૈત્ર નવરાત્રિ/દ. ગુજરાતના પારનેરા ડુંગર પર ભક્તોની ભીડ વલસાડના પારનેરા ડુંગર પર બિરાજમાન છે માતા માં ચામુંડા, અંબિકા અને નવદુર્ગા બિરાજમાન એક માત્ર ત્રિમુખી પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તિોની ભીડ ડુંગર પર આસ્થા અને ભક્તિનો સંગમ
જૂથ અથડામણ/મહેસાણાઃ સગીરાની છેડતી બાદ જૂથ અથડામણ પાર્લર પર દૂધ લેવા ગયેલી સગીરાની છેડતી પાર્લર માલિકને ઠપકો આપવા ગયેલ હત્યાનો પ્રયાસ ઠપકો આપવા ગયેલ પિતાની હત્યાનો પ્રયાસ માથામાં ધારીયું મારી હત્યાનો પ્રયાસ કર્યો 20 માણસોના ટોળાએ માર માર્યો સામે પક્ષે 16 માણસોના ટોળાંએ હુમલો કર્યો ટોળાંએ ઘર પર પથ્થરમારો કર્યો, વાહનમાં તોડફોડ બંને જૂથે સામસામે વિજાપુર પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ વિજાપુરના હિરપુરા ગામનો બનાવ
સુરતમાં બે નવા બસ ટર્મિનલ/સુરતઃ શહેરમાં 2 ટર્મિનલ બનાવાનું આયોજન સિટી બસની કનેક્ટિવિટી માટે ટર્મિનલ બનાવાનું આયોજન અલથાણ અને પાલનપુર ટર્મિનલ શરૂ કરાશે અલથાણ ટર્મિનલથી BRTS રૂટ નં-21 પર બસનું ઓપરેટ પાલનપુર ટર્મિનલથી 27 બસો ઓપરેટ થશે સિટી લિંકની બોર્ડ મીટિંગમાં કરાશે ચર્ચા 23મી માર્ચના રોજ મળશે સિટી લિંકની બોર્ડ મિટિંગ
મંડળીઓનું ઓડિટ/સુરતઃ મંડળીઓનું ઓડિટ 43 દિવસમાં કરાયું વર્ષમાં કરાતું મંડળીઓનું ઓડિટ કરાયું રાજ્યમાં નવતર પ્રયોગનો જિ.રજિસ્ટ્રારનો દાવો ઓડિટ કેમ્પ યોજી 270 મંડળીઓનું ઓડિટ કરાયું ઠેર-ઠેર કેમ્પનું આયોજન કરીને કામગીરી ઝડપી કરાઇ 1 ફેબ્રુ.થી 15 માર્ચ સુધી કેમ્પ યોજાયો હતો