કોન્ટ્રાક્ટર શ્રમિકના મોતનો કેસ/
રાજકોટઃ કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો કેસ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે થયા બન્નેના મોત કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ સ્વીકારી લાશ શ્રમિકના પરિવારજનોએ નથી સ્વીકારી લાશ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત મૃતકના પરિવારજનને નોકરી આપવાની માંગ
