સુરતમાં બે નવા બસ ટર્મિનલ/
સુરતઃ શહેરમાં 2 ટર્મિનલ બનાવાનું આયોજન સિટી બસની કનેક્ટિવિટી માટે ટર્મિનલ બનાવાનું આયોજન અલથાણ અને પાલનપુર ટર્મિનલ શરૂ કરાશે અલથાણ ટર્મિનલથી BRTS રૂટ નં-21 પર બસનું ઓપરેટ પાલનપુર ટર્મિનલથી 27 બસો ઓપરેટ થશે સિટી લિંકની બોર્ડ મીટિંગમાં કરાશે ચર્ચા 23મી માર્ચના રોજ મળશે સિટી લિંકની બોર્ડ મિટિંગ
