ગુજરાત વિધાનસભા કાર્યવાહી/ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ નાણા વિભાગ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સની પ્રશ્રોતરી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની પ્રશ્નોત્તરી વન-પર્યાવરણ વિભાગની પ્રશ્રોતરી પણ થશે ઉદ્યોગ-ખાણ ખનીજ વિભાગની પણ પ્રશ્નોતરી
એસિડ એટેકની ધમકી/રાજકોટ: સગીરાને એસિડ એટેકની ધમકી 16 વર્ષની સગીરાને એસિડ એટેકની ધમકી આરોપીએ ઘરમાં ઘૂસી અડપલા કર્યા માતા પિતાને મારી નાખવાની ધમકી આપી પોપટપરા વિસ્તારના કૃષ્ણ નગરની ઘટના ભોગ બનનાર સગીરાના પરિવારે નોંધાવી ફરિયાદ સગીર આરોપીની કરવામાં આવી ધરપકડ સગીરા અને આરોપીનો પરિવાર પરિચિત સગીરા સાથે લગ્નનું માગું નાખવામાં આવેલું અગાઉ બંને પરિવાર વચ્ચે થઇ હતી માથાકૂટ પ્રદ્યુમન નગર પોલીસ મથક દ્વારા કાર્યવાહી
અમદાવાદ ખાણીપીણી બજાર/અમદાવાદ:માણેકચોકની રોનક પાછી ફરી ખાણી પીણી બજારમાં ફરી ટેબલ ખુરશી મુકાયા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો હતો વિવાદ પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન ખાણીપીણી બજાર રાબેતા મુજબ શરૂ
કોરોના/કોરોનાને કાબૂમાં લેવા કેન્દ્રનો આદેશ અમદાવાદ અને સુરતમાં કોરોનાના વોર્ડ તૈયાર વાઈરલ કેસોનું અપડેટ કરવા આદેશ મહારાષ્ટ્ર, ગુજરાત, સરકારને આદેશ AMCની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર AMCના હવે ઘરે જઈને રેપિડ ટેસ્ટ શરૂ કરશે
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ સવારે 11.00 કલાકે જૂનાગઢ ખાતે કાર્યક્રમ બપોરે 2.00 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન-પૂજા સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપનું લોકાર્પણ સાંજે ગુજરાત સેન્ટ્રલ યુનિ.નો દીક્ષાંત સમારોહ
કોરોના/ગુજરાતમાં કોરોનાની ઓવરસ્પીડ રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 500ને પાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા રાજ્યના 6 મોટા શહેરોમાં વધ્યા કોરોનાના કેસો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ અમદાવાદ કોર્પો.માં 49 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 12 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 12 કેસ નોંધાયા
કમોસમી વરસાદ/આગામી 4 દિવસ વરસાદી આફતના એંધાણ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, સોરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા બનાસકાંઠા,પાટણમાં વરસાદની આગાહી રાજકોટ અને અમરેલીમાં પણ પડશે વરસાદ, 21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર મહાઠગ કિરણ પટેલ સામે ગાળિયો કસાયો મહાઠગની તપાસમાં ગુજરાત ATS જોડાયું ગુજરાત ATSની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી મહાઠગ પાક. બોર્ડર સુધી જઈ આવ્યો ATSના અધિકારીઓ મહાઠગના સો. મીડિયા ફ્રેન્ડ ભાજપના નેતાઓ સો. મીડિયા એકાઉન્ટ સાથે રાજકારણીઓને પણ પોતાની જાળમાં ફસાવ્યા રાજ્યના કેટલાક સંતો પણ ફસાયાની ચર્ચા મહાઠગનો ભોગ બનેલા બહાર નથી આવી રહયા