એસિડ એટેકની ધમકી/
રાજકોટ: સગીરાને એસિડ એટેકની ધમકી 16 વર્ષની સગીરાને એસિડ એટેકની ધમકી આરોપીએ ઘરમાં ઘૂસી અડપલા કર્યા માતા પિતાને મારી નાખવાની ધમકી આપી પોપટપરા વિસ્તારના કૃષ્ણ નગરની ઘટના ભોગ બનનાર સગીરાના પરિવારે નોંધાવી ફરિયાદ સગીર આરોપીની કરવામાં આવી ધરપકડ સગીરા અને આરોપીનો પરિવાર પરિચિત સગીરા સાથે લગ્નનું માગું નાખવામાં આવેલું અગાઉ બંને પરિવાર વચ્ચે થઇ હતી માથાકૂટ પ્રદ્યુમન નગર પોલીસ મથક દ્વારા કાર્યવાહી
