Ahmedabad News : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટિવિટી અને ટ્રેન ફ્રિકવન્સી વધારવાને લઈને મેટ્રો રેલ સેફ્ટી કમિશ્નરે મંજૂરી આપી છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે.

આમ થવાથી હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLUથી ટ્રેન નહીં બદલવી પડે. જ્યારે GNLU અને ગિફ્ટ સિટી ઑફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ
આ પણ વાંચો: જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો: દેવ સોલ્ટ ગ્રુપ ના જામનગર સહિત એક ડઝન થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગ નું સર્ચ ઓપરેશન
