બેવડી ઋતુ/દેશના મોટા ભાગના રાજ્યોમાં ડબલ ઋતુ દેશના મોટા ભાગના રાજ્યમાં ગરમીનો પ્રકોપ દેશના અમુક રાજ્યોમાં વરસાદ તો ક્યાંક કરા દેશના મોટા ભાગના રાજ્યોમાં ડબલ ઋતુ દેશના મોટા ભાગના રાજ્યમાં ગરમીનો પ્રકોપ દેશના અમુક રાજ્યોમાં વરસાદ તો ક્યાંક કરા
ઓસ્કર એવોર્ડ/ઑસ્કર ઍવોર્ડમાં ભારતનો ડંકો વાગ્યો ઓસ્કરમાં છવાયું ભારતની શોર્ટ ફિલ્મ ભારતને મળ્યું પહેલું ઓસ્કર એવોર્ડ નાટુ-નાટુ માટે શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ઓસ્કાર એવોર્ડ જીતી નાટૂ-નાટૂ સોન્ગ પર ધમાકેદાર પરફોર્મન્સ ઓસ્કરમાં દિપીકા પાદુકોણે આપી હાજરી
કોંગ્રેસની પદયાત્રા/ગુજરાત કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા મોંઘવારીને લઈ અમદાવાદમાં કોંગ્રેસ કરશે વિરોધ સરદાર બાગથી પાલડી સુધી પદયાત્રા કરશે
સહકારી સંસ્થાની ચૂંટણી/રાજકોટ: એપ્રિલમાં સહકારી સંસ્થાઓની ચૂંટણી રાજકોટ સહકારી ડેરીની મુદત એપ્રિલમાં પુર્ણ લોધિકા સંધના હોદ્દેદારોની પણ મુદ્દત થશે પુર્ણ ચેરમેન,વાઇસ ચેરમેનની મુદત થશે પૂર્ણ બન્ને સંસ્થાઓમાં ચૂંટણી માટે કલેકટરને દરખાસ્ત
સતીશ કૌશિકનું નિધન/સતીશ કૌશિક ડેથ કેસમાં વળાંક પોલીસ તપાસ માટે દિલ્હી ફાર્મ હાઉસ પહોંચી વિકાસ માલુના સ્ટાફની પૂછપરછ કરાઈ માલુએ પત્નીના આરોપો પર કહ્યું- પુરાવા બતાવો
અપહરણ/અમદાવાદમાં વેપારીનું અપહરણ વેપારીને માર મારી 20 હજારની ખંડણી માંગી વેપારી પાસેથી 15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા નિકોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
લુંટેરી દુલ્હન/અમદાવાદમાં લૂંટેરી દુલ્હન નિકોલ વિસ્તારનો યુવક છેતરાયો લગ્ન કરી રોકડ અને દાગીના મેળવી યુવતી ફરાર 1.60 લાખ રોકડ, દાગીના લઈ મુંબઈની યુવતી ફરાર વચેટિયા સહિત બે લોકોની ધરપકડ
અંબાજી મોહનથાળ પ્રસાદ/અંબાજી: પ્રસાદ મામલે વિવાદ યથાવત દાંતાના રાજવી પરિવારમાં પણ નારાજગી મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા નારાજગી હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતા
અદાણી જૂથે લોનની પૂર્વચૂકવણી કરી/અદાણી ગ્રૂપે $2.15 બિલિયનની લોન ચૂકવી અંબુજાના સંપાદન સંબંધિત ચૂકવણી પણ કરી લોનની ચુકવણી કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો
બુટલેગરો બેફામ/ગીર સોમનાથ: કોડીનારમાં બુટલેગરો બેફામ બુટલેગરોની ટીમે પોલીસ પર કર્યો હુમલો કોડીનાર PI સહિત 2 કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ ત્રણેય ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડાયા હુમલાખોર બુટલેગરને પકડવાની કાર્યવાહી શરૂ