Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આદિત્ય ઠાકરે/આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું આદિત્ય ઠાકરે શિંદે જુથ પર સાધ્યું નિશાન શિંદે જુથ શિવસેના તરીકે માન્યતા આપવી ખતરનાક શિવસેના તરીકે માન્યતા આપવી લોકશાહી માટે ખતરનાક

આગ/ગોવાના જંગલોમાં એક અઠવાડિયાથી આગ ગોવાના જંગલોમાં લાગેલી આગ વધી એરફોર્સની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ Mi-17 હેલિકોપ્ટર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ

લાઉડ સ્પીકર પર પ્રતિબંધ/સાઉદી અરેબિયામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર પ્રતિબંધ સરકારે રમઝાન માટે માર્ગદર્શિકા જાહેર કરી સરકારે કહ્યું- તહેવારો માટે દાન ન માગો

સંસદનું બજેટ સત્ર/સંસદના બજેટ સત્રનો બીજો ચરણ આજે દિલ્હી ખાતે યોજાશે બજેટ સત્ર રાહુલના નિવેદનોથી સંસદ થશે ગરમ બજેટ સત્રનો 6 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્રમાં કુલ 17 બેઠકો યોજાશે અદાણી કેસ અંગે થશે સંગ્રામ

વાઇરલ ફીવર/રાજયભરમાં બેવડી ઋતુનો અનુભવ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ બેવડી ઋતુને પગલે રોગચાળામાં ઉછાળો સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઇ વાયરલ ફીવર,શરદી અને ખાંસીના કેસોમાં વધારો

બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા/આવતીકાલથી ધો.10 અને 12ની પરીક્ષા આજે વિદ્યાર્થીઓ જોઇ શકશે બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર જોઇ શકશે વ્યવસ્થા બે કલાક સુધી જોઇ શકશે બેઠક વ્યવસ્થા

જૂથવિવાદ/રાજકોટ: ગોંડલ અને રીબડા જૂથનો વિવાદ યથાવત અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યો હતો માનહાનિનો દાવો ગોવિંદ સગપરિયા પર કર્યો છે માનહાનિનો દાવો ગણેશભાઈએ કરી સગપરીયા સાથે મુલાકાત ગોવિંદ સગપરીયા પર દાવાને બોગસ ગણાવ્યો ગોવિંદભાઈ સાથે ઉભા રહેવાની હૈયાધારણા અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે વિવાદ

ભાવનગર હોસ્પિટલ વિવાદ/ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી વિવાદમાં ફરીવાર એકવાર દારૂની ખાલી બોટલો મળી સર્ટી હોસ્પિટલ પટાંગણમાં મળી બોટલો દારૂની ખાલી બોટલો મળતા ઉઠ્યા અનેક સવાલ શું હોસ્પિટલમાં થઈ રહી છે દારૂની મહેફિલો…? કોની રહેમ દ્રષ્ટિથી બોટલો અહીં આવી રહી છે..?

Not Set/વિરાટ કોહલીની સદીનું મહાકાલ કનેક્શન, ભોલે બાબાની કૃપાથી થયું આ કામ

T20 World Champion Defeated/બાંગ્લાદેશે T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કચડી નાખ્યું, પ્રથમ વખત આ સિદ્ધિ નોંધાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy