ભાવનગર હોસ્પિટલ વિવાદ/
ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી વિવાદમાં ફરીવાર એકવાર દારૂની ખાલી બોટલો મળી સર્ટી હોસ્પિટલ પટાંગણમાં મળી બોટલો દારૂની ખાલી બોટલો મળતા ઉઠ્યા અનેક સવાલ શું હોસ્પિટલમાં થઈ રહી છે દારૂની મહેફિલો…? કોની રહેમ દ્રષ્ટિથી બોટલો અહીં આવી રહી છે..?
