Student suicide/અમદાવાદમાં સ્કૂલ સંચાલકોએ હોલ ટિકિટ ન આપતા દસમા ધોરણના વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ
Viral Video/Viral Video: સ્ટીયરિંગ પર હાથ નથી, બ્રેક પર પગ નથી, XUVમાં યુગલની ક્રિયા જોઈને લોકો ગુસ્સે!
બાટલો ફાટ્યો/ધાનેરા: દેઢા ગામે લગ્નના રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો ગેસનો બાટલો ફાટતા 3 લોકો ઇજાગસ્ત, 1નું મોત લગ્ન પ્રસંગે રસોઈયા બનાવતા હતા રસોઈ અચાનક બાટલો ફાટતા 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત 2 મહિલા અને 1 પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત 55 વર્ષીય કનુંભાઈ પ્રજાપતિનું થયું મોત ઘાયલ થયેલા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
રખડતા આખલાનો આતંક/અમરેલી: સમૂહ લગ્નમાં આખલાઓનું ધીંગાણું સમૂહ લગ્નમાં આખલાના ધીંગાણાનો વિડિઓ વાઇરલ અમરેલીના ચલાલામાં સર્વજ્ઞાતિ સમુહલગ્નનો વિડિઓ બે આખાલાઓ અચાનક સમુહલગ્નના માંડવામાં પહોંચ્યા લગ્નમાં આવેલ લોકોના જીવ તાળવે ચોટયા આખલાઓના આગમને મચાવી અફરાતફરી મહામહેનતે આખલાઓને લગ્ન મંડપ બહાર કઢાયા સદનસીબે કોઈને ઇજા કે હાનિ નહિ
આગ/અમદાવાદઃ નરોડાની કોટન ફેકટરીમાં આગ ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ અકબંધ
આત્મહત્યા/નવસારીઃ એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત વાંસદાના રવાણીયા ગામની ચકચારી ઘટના દંપતિએ બે માસુમ બાળાઓ સાથે કર્યો આપઘાત બન્ને માસુમ બાળાને મોતને ઘાટ ઉતાર્યા બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ દંપતિએ કર્યો આપઘાત પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું વાંસદા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી