Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ ખેડાની મુલાકાતે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે યોજી બેઠક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે યોજી બેઠક કામો ધારાધોરણ મુજબ સમયસર પૂર્ણ કરવા કરી ટકોર પદાધિકારીઓ અને અધિકારીઓ સંકલિત થઈને કામ કરે 100% નહીં પરંતુ 125% કામગીરી કરવાની તૈયારી રાખો છેવાળાના માણસની ચિંતા કરી યોગ્યઃ ઋષિકેશ પટેલ ધારાધોરણ મુજબ કામગીરી કરવી આપણી જવાબદારી

કમોસમી વરસાદ/રાજકોટ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો રાજકોટ શહેરમાં છવાયુ વાદળછાયું વાતાવરણ આકાશમાં છવાયા કાળા ડિબાગ વાદળો ખેડૂતોમાં કમોસમી વરસાદને લઈને ચિંતા

સતીશ કૌશિકનું નિધન/સતીશ કૌશિકના મોત અંગે નવો વળાંક સાનવી માલૂ નામની મહિલાએ લગાવ્યા આરોપો 15 કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા બિઝનેસમેન અને કુબેર ગ્રુપના ડીરેક્ટરની પત્ની છે 15 કરોડ માટે પતિએ ડિરેક્ટરની હત્યા કરી હોવાનો દાવો

અંબાજી મોહનથાળ પ્રસાદ/અમદાવાદ:અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ મામલો મોહન થાળનો પ્રસાદ બંધ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ માધુપુરા અંબાજી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધપ્રદર્શન વિપક્ષનેતા અમિત ચાવડા દ્વારા પણ પ્રસાદ બંધ થતા વિરોધ મોહન થાળનો પ્રસાદ ધરાવી માતાજીની ધૂન બોલાવાઇ

ઓબીસી મહાસભાની બેઠક/અખિલ ભારતીય OBC મહાસભાની મળી બેઠક OBC ના હક્ક ન છીનવાય તેનું મંથન કરાયું 54% OBC વસ્તીની જનગણના કરવા માંગ 10,000 કરોડ વેલ્ફેર ફંડ ફાળવવામાં માંગ કરાઇ રાજ્યભરમાંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિ ઉપસ્થિત

મોતની મુસાફરી/બનાસકાંઠા:ધાનેરામાં મોતની મુસાફરીનો વિડીયો ડબલ ડેકર મોતની મુસાફરીનો વિડીયો વાયરલ રેલવે સ્ટેશન પાસેનો વિડિઓ હોવાનું આવ્યું સામે ઘેટા બકરાની જેમ વિધાર્થીઓને બેસાડાયા

Rajkot AIIMS/રાજકોટ AIIMSમાં મુકાયું CPETમશીન હાર્ટએટેકના કેસ વધતા મુકાયું મશીન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુકાયું આધુનિક મશીન ટ્રાયલ ના ભાગરૂપે 23વર્ષીય યુવાન ના ટેસ્ટ કરાયા યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે

Lalu-JDU-BJP/લાલુ સામે સીબીઆઇ કાર્યવાહીની તરફેણ કરનાર જેડીયુ હવે પોતે જ તેના ‘ખોળામાં’ : ભાજપ

PM Modi-Rahul/‘ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને સમર્થન ન આપો’, PM મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Satish Kaushik-Vikas Malu/શું મિત્રને ઉધાર આપેલા 15 કરોડ રૂપિયા સતીશ કૌશિકના મોતનું બન્યા કારણ?

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy