કમોસમી વરસાદ/સાબરકાંઠા:જીલ્લામાં 13,14 વરસાદની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે એલર્ટ માર્કેટયાર્ડ, ખેતરોમાં ખેત પેદાશ ખસેડવા સૂચના સલામત સ્થળે ખસેડવા માટે તાકીદ કરાઇ કમોસમી વરસાદ સાથે પવન ફુંકાવવાને લઈને એલર્ટ કૃષિવિભાગ દ્વારા ખેડૂતોને સચેત રહેવા જાણ કરી ડિઝાસ્ટર વિભાગ દ્વારા મામલતદારોને જાણ કરાઈ
હત્યા/મહેસાણા:સતલાસણામાં ખેડૂતની હત્યા ખેતરમાં જ મજૂરે ખેડૂતની હત્યા કરી ખેતરમાં કામ કરતા મજૂરે હત્યા કરી કુહાડીના ઘા ઝીંકી વૃદ્ધ ખેડૂતની કરી હત્યા હત્યા બાદ લાશ કુવામાં ફેંકી દીધી ઘઉં ભેગા નહીં કરવા મુદ્દે ઠપકો આપતા હત્યા મજૂર અને તેના સાથીદાર સામે ફરિયાદ
આત્મહત્યા/કડીની ઇન્દ્રશિલ યુનિ.માં આત્મહત્યા યુનિ.માં વિદ્યાર્થિનીની આત્મહત્યા યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમમાં આત્મહત્યા પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો દાહોદની વિદ્યાર્થિનીની અગમ્ય કારણોસર આત્મહત્યા નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
પે એન્ડ પાર્કના ડબલ ભાવ/ત્રણ કલાક પાર્ક કરવા માટે વસુલ થશે પૈસા માસિક પાર્કિંગ માટે ભાવ ડબલ કરી નાખ્યાં સ્કૂટર પાર્ક કરવાના 2 રૂપિયાના સીધા 5 કરાયા રાજકોટ:પે એન્ડ પાર્કના ભાવમાં તોંતિગ વધારો 2 રૂથી સીધા પાંચ રૂ. વસુલશે કોન્ટ્રકાટર 450 રૂપિયા સુધીનો લાગી શકે છે ડામ. નવી નીતિ મુજબ ભાવ વધારા સાથે ટેન્ડર પ્રક્રિયા એક કલાક સુધી પાર્કિગનો સ્લેબ નીકાળી દેવાયો
દુષ્કર્મ-હત્યા/સુરત:બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ થઈ કોર્ટમાં 432 પાનાની ચાર્જશીટ રજુ કરાઈ ચાર્જશીટમાં 78 સાક્ષીઓનો સમાવેશ કરાયો 27 ફેબ્રુઆરીએ કપલેથા ગામમાં બની હતી ઘટના પિતાનો મિત્ર બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને પકડ્યો હતો
જીએસટી કૌભાંડ/સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા 1400 કરોડના બિલ બનાવનારની ધરપકડ બિલ બનાવનાર રાકેશ ચોક્સીની ધરપકડ ત્રણ બનાવટી પેઢી ઉભી કરી હતી આરોપીએ રૂપિયા 41 કરોડની ખોટી વેરા શાખ મેળવી મેટ્રો કોર્ટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની આપી મંજૂરી 17 માર્ચ સુધી આપી મંજૂરી
અંબાજી પ્રસાદ વિવાદ/આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિનું બંધનું એલાન મોહનથાળ પ્રસાદ બંધ કરવા મુદ્દે અપાયું એલાન વર્ષો જૂની પ્રસાદની પરંપરા ચાલુ રાખવા માંગ અંબાજી હિત રક્ષા સમિતિનું બંધનું એલાન