Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

upendra kushwaha/નીતિશથી અલગ થયેલા ઉપેન્દ્ર કુશવાહાને ગૃહ મંત્રાલયે Y+ શ્રેણીની સુરક્ષા આપી, રાજકીય અટકળો તેજ

Spy Pigeon

Spy Pigeon/ઓડિશાના દરિયાકાંઠે પગમાં ફીટ કરાયેલા ઉપકરણો સાથે શંકાસ્પદ જાસૂસી કબૂતર ઝડપાયું

પીએમ મોદી ગુજરાત પ્રવાસ/રાજભવનમાં PM મોદીની બેઠક પૂર્ણ મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશ નાથન રહ્યા હાજર મુખ્ય સચિવ રાજકુમાર સાથે પણ કરી બેઠક ઉદ્યોગ વિભાગ, પ્રવાસનના અધિકારીઓ હાજર તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક

ગુજરાત હવામાન વિભાગની આગાહી/આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા, કચ્છમાં રહેશે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે કચ્છના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી આજે અને આવતીકાલે રહેશે હીટવેવની આગાહી આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન

પોરબંદરમાં ડુંગળી ખરીદવાની કોઈ વ્યવસ્થા નહીં/પોરબંદર:ડુંગળી ખરીદી માટે કોઇ વ્યવસ્થા નહીં આજે પોરબંદર APMC ખાતે થવાની હતી ખરીદી એપીએમસીમાં ખરીદી માટે કોઇ વ્યવસ્થા જ નહી ખરીદીની જાહેરાત બાદ યાર્ડ ખાતે કોઈ વ્યવસ્થા નહી

પોલીસ સ્ટેશનમાં હોબાળો/અમદાવાદ: પાલડી પો. સ્ટેશનમાં હોબાળો પોલીસ સ્ટે.માં વાલ્મિકી સમાજનો હોબાળો દેવી દેવતાનાં અપમાનને લઇ હોબાળો કચરા પેટીની જગ્યા લગાવ્યા ફોટા કચરા પેટીની જગ્યા પર દેવી દેવતાનાં ફોટા

ગોંડલ ડુંગળી ખરીદવા નાફેડ ન આવ્યું/ગોંડલ ડુંગળી ખરીદી માટે નાફેડ ન આવ્યું યાર્ડમાં ડુંગળી ખરીદી માટે નાફેડ ન આવ્યું આજથી નાફેડ ડુંગળીની ખરીદી કરવાની હતી નાફેડના અધિકારીઓ ખરીદી માટે ના પહોંચ્યા ખેડૂતોએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી 3 APMC માંથી ડુંગળીની ખરીદી કરવાની હતી મહુવા, ગોંડલ, પોરબંદર ખરીદી કરવાની હતી

સુરતના વરાછામાં મારામારી/સુરતના વરાછામાં મારામારીની ઘટના ઓટલા પર બેસવા બાબતે મારામારી 4 જેટલા લોકોએ 1 વ્યક્તિ પર કર્યો હુમલો ચાકુ વડે હુમલો કરાતા યુવાન લોહીલુહાણ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળતો CCTVમાં કેદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

સુરત સિવિલ/સુરત: સિવિલની OPDમાં MLCના 600 કેસ 24 કલાકમાં 600 કરતાં વધુ કેસ દાખલ રોડ અકસ્માતના 59, અન્ય અકસ્માતના 41 કેસ 24 કલાકમાં OPDના 620 કેસ નોંધાયા 24 કલાકમાં MLCમાં 213 કેસ નોંધાયા ધુળેટીના કારણે OPD કેસમાં પણ વધારો

હત્યા/અમદાવાદઃ વટવા GIDCમાં હત્યા ધુળેટી રમવા બાબતે બબાલ ઝઘડાની અદાવત રાખી કરી હત્યા લાકડાના ફટકા મારી કરી હત્યા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy