Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નાફેડ કરશે ડુંગળીની ખરીદી/NAFEDની ટીમ રાજકોટમાં ડુંગળી ખરીદીની વ્યવસ્થા જોવા પહોંચ્યા હરાજીમાં આવક – ભાવતાલની મેળવી માહિતી ખેડૂતોએ વ્યક્ત કરી અસંતોષની લાગણી ટેકાના ભાવે ખરીદી કામગીરી આવી શરૂ કરાશે સારી ક્વાલિટીની ખરીદી કરાશે સારી ડુંગળી સરકાર દ્વારા આવશે ખરીદાશે સરકારની ખરીદી એજન્સી કરશે ડુંગળીની ખરીદી NAFED કરશે ડુંગળીની ખરીદી ડુંગળીના ભાવ ન મળતા સરકારે લીધો હતો નિર્ણય

યુવા બચાવો-દેશ બચાવો/યુવા બચાવો-દેશ બચાવોનો સંદેશ સાથે અમદાવાદના યુવાન રૂપેશ મકવાણાની દોડ દૈનિક 75 કિલોમીટરની કરે છે દોડ દિલ્હીથી દોડનો કર્યો છે પ્રારંભ 106 દિવસમાં 6 હજાર કિલોમીટરનો લક્ષાંક દિલ્હીથી દિલ્હી રન પૂર્ણ કરવાનો નિર્ધાર અમદાવાદમાં થયું હતું શાનદાર સ્વાગત ગિનીઝ બુક ઓફ રેકોર્ડમા વધી શકે ગુજ.નું ગૌરવ

પીએમ મોદી/રાજભવન ખાતે વડાપ્રધાનની બેઠક પૂર્ણ રાજભવન ખાતે PM મોદીની મહત્વની બેઠકો 4 કલાક સુધી પીએમ મોદીનો રિઝર્વ સમય ગુજરાતના વિકાસ કાર્યોની મોદી કરશે સમીક્ષા રાજકીય મુદ્દાઓને લઈને પણ કરશે બેઠક બોર્ડ નિગમ નિયુક્તિ અંગે થઇ શકે છે ચર્ચા મંત્રી મંડળના વિસ્તરણ અંગે થઈ શકે ચર્ચા સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર કરશે બેઠક PM કરી શકે છે રાજકીય આગેવાનો સાથે બેઠક PM મોદી બપોરે 2.35 કલાકે એરપોર્ટ જવા રવાના થશે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

નબીરાઓ બેફામ/અમદાવાદઃ નબીરાઓ બેફામ સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ પોલીસ કર્મી પર કાર ચડાવી કાર ચાલક ફરાર કારચાલકને રોકવાનો પ્રયાસ કરતા અડફેટે લીધો પોલીસે અવિનાશ રાજપૂતની કરી ધરપકડ અન્ય 5 આરોપીઓની શોધખોળ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંબાજી મોહનથાળ પ્રસાદ/અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ મામલો મંગળવારે HCમાં પ્રસાદ મામલે દાખલ થઈ શકે PIL HCમાં વેકેશન હોવાથી આવતા અઠવાડિયામાં દાખલ થશે શનિવારે હિન્દુ સંગઠન કરશે અંબાજી મંદિર ખાતે ધરણાં 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ કોઈ ઉકેલ નહીં

Satish Kaushik Death/દિગ્ગજ અભિનેતા સતિષ કૌશિકનું નિધન આજે વહેલી સવારે હાર્ટએટેકથી નિધન સતિષના નિધનથી ફિલ્મજગતમાં ઘેરો શોક ગુરૂગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન મુંબઇમાં સદ્ગગતની અંતિમવિધિ કરાશે

Satish Kaushik Death-Police Inquiry

Satish Kaushik Death- Police Inquiry/સતીશ કૌશિકના મોતમાં હવે પોલીસ તપાસઃ ફાર્મ હાઉસ પર ક્યારે પહોંચ્યા, શું થયું?

India-Australia Fourth Test

India-Australia Fourth Test/ખ્વાજાનું ખ્વાબ સિદ્ધઃ ભારત સામે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા 4 વિકેટે 255

Tiger Cube/આંધ્રના ગામમાં 4 વાઘબાળ મળ્યા, 300ની વન અધિકારીઓની ટીમ તેની માતાની તલાશમાં

PM Modi Strong Response/પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પાકની લશ્કરી ઉશ્કેરણીનો વધુ જલદ પ્રતિભાવ આપશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy