હત્યા/જૂનાગઢઃ યુવાનની ગોળી મારી હત્યા અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા સલીમ હબીબ સાંધ નામના યુવકની હત્યા વંથલીના રવની ગામે બની ઘટના યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો લોકોના ટોળેટોળા હોસ્પિ. ખાતે ઉમટી પડ્યા હત્યાનું કારણ અકબંધ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટના સ્થળે
કોરોના/ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા રાજ્યમાં 11 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા રાજકોટમાં 4 કેસ નોંધાયા કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા રાજ્યમાં વેન્ટિલેટર પર બે દર્દીઓ અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4 કેસ સુરત કોર્પોરેશનમાં 2, નવસારીમાં 1 કેસ રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ
ડુંગળી/આજથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે હસ્તક્ષેપ નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ગુજરાતના 3 મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી થશે ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ખરીદશે ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે 9મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે
India-Australia Testmatch/ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM નિહાળશે મેચ 3100 પો.અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત 2300 ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં રહેશે 1 સંયુક્ત પોલીસ કમિશનર રહેશે તૈનાત 3 DCP,9 SP,20 PI,21 PSI તૈનાત સ્ટેડિયમમાં અંદર જવા થ્રી-લેયર સિક્યોરીટી
પીએમ મોદી-હોળીની શુભેચ્છા/સમગ્ર દેશમાં હોળીની ધૂમઃ પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામના
Mayavati-Atik Ahmad/માયાવતીએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું સરકાર વધુ એક વિકાસ દુબે કાંડ કરશે?
BJP-Snehmilan/ભાજપ લઘુમતીઓને આપશે ‘એક દેશ, એક ડીએનએ’નું સૂત્ર, સ્નેહ મિલન પરિષદો દ્વારા પાર્ટી કરશે પ્રવેશ