ધૂળેટીની ધૂમ/આજે ધુળેટીનો ધૂમ જોવા મળશે ભક્તો ભગવાન સાથે રમશે હોળી ભગવાન સાથે રંગો અને ફૂલોથી રમશે હોળી રાધા કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભીડ ભગવાન સાથે ભક્તો રમશે હોળી
દ્વારકા ફૂલડોલ ઉત્સવ/દેવભૂમિ દ્વારકામાં આજે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ દ્વારકા મંદિરે બપોરે 2-3 ઉજવાશે ફૂલડોલ ઉત્સવ મોટી સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી દ્વારકા પહોંચ્યા જગતમંદિર દેવભુમિ દ્રારકામાં હોળીની ઉજવણી મોટીસંખ્યામાં ભાવિક ભકતો પહોંચ્યા દર્શન
ભૂકંપનો આંચકો/કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ રાત્રે 3.42 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
આતંકવાદી ઠાર/જમ્મુ કશ્મીર: સેનાને મળી મોટી સફળતા લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ બારામૂલામાં લશ્કરના 2 આતંકી ઝડપાયા
ભારતીય હવાઈદળ/મહિલા ગ્રુપ કેપ્ટનની ફાઈટર ઉડાન શૈલજા ધામી બની પ્રથમ મહિલા કમાન્ડર વાયુસેનામાં બની ફાઈટર યુનિટની કમાન્ડર ફાઈટર યુનિટની પ્રથમ મહિલા કમાન્ડર એરફોર્સમાં પાયલોટ તરીકે થયા હતા ભર્તી
ટીમ ઇન્ડિયા હોળીના રંગે રંગાઈ/ટીમ ઈન્ડિયા રંગાઈ હોળી રંગમાં ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી કિંગ કોહલીએ બસમાં કર્યો ડાન્સ રોહિત અને સુર્યાંએ ઉડાવ્યો ગુલાલ
શપથવિધિ/માણિક શાહા લેશે CM પદના શપથ શાહા બીજી વાર CM પદના શપથ લેશે ત્રિપુરાના CM પદના શપથ લેશે PM મોદી શપથ ગ્રહણમાં રહેશે હાજર કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ આપશે હાજરી
વરસાદી માહૌલ/રાજયમાં હજી 1 દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા
જૂથ અથડામણ/જૂનાગઢ: કેશોદના હાંડલામાં જૂથ અથડામણ જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી કેશોદના હાંડલા ગામે મોડી રાતે થઈ બબાલ ધોકા પાઇપ વડે મારામારીની ઘટના મારામારી માં સામસામે 14 લોકો ઈજાગ્રસ્ત