Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મહિલા દિનની ઉજવણી/આજે વિશ્વ મહિલા દિવસ મહિલાઓના સન્માન માટે યોજાશે અનેક કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસની ઉજવણી રાજયમાં અનેક સ્થળોએ મહિલા દિવસની ઉજવણી

ધુળેટીની ઉજવણી/આજે રંગોનો તહેવાર ધુળેટી દેશ સહિત રાજયભરમાં ઉજવાશે ધુળેટી પાર્ટી પ્લોટ અને અનેક જગ્યાએ ઉજવાશે ધુળેટી

પીએમ મોદી/PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે રાત્રે 8 કલાકે અમદાવાદ PM મોદી આવશે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ મેચ નિહાળશે PM મોદી સાથે ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે 10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે 9 તારીખે 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે

IAF-Womens Day/વીમેન્સ ડેઃ એરફોર્સમાં પહેલી વખત મહિલા અધિકારીને ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટનો કમાન્ડ

Locker Rules/બેંકમાં લાગી આગ કે થઇ લૂંટ, જાણો કેવી રીતે થાય છે લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની ભરપાઈ

મનપા કાર્યવાહી/ભાવનગરઃ કાળિયાબીડમાં મનપા દ્વારા આશ્રમ સીલ આશ્રમની જગ્યા પર ફેર વપરાશની ઉઠી ફરિયાદ ફરિયાદોના આધારે મનપા દ્વારા કાર્યવાહી હાથ આશ્રમમાં વેરો પણ બાકી હોવાનું સામે આવ્યું

રીંગણાનો ભાવ તળિયે/ડુંગળી-બટાકા બાદ રીંગણના ભાવ પણ તળીયે ખેડૂતોને નથી મળી રહ્યા રીંગણના ભાવ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી માવઠું અને બીજી તરફ ખેતપેદાશના ઘટતા ભાવ ઉમરગામના ખેડૂતને કડવો અનુભવ 10 મણ રીંગણના ભાવ મળ્યા માત્ર 500 રૂપિયા 500માંથી પણ 50 રૂપિયા કપાયા કમિશન વાડીમાંથી બજાર સુધી પહોચાડવાનો 400 રૂ. દવા ,બિરાયણ અને પિયતનો ખર્ચ પડયો માથે માત્ર 2.5 રુપિયા કિલો રીંગણ વેચાયા ગૃહિણીને 25 રૂ. મળતા ખેડૂતને માત્ર 2.5 રૂ.

પરીક્ષા મોકૂફ/GPSCની મુખ્ય પરીક્ષા મોકૂફ રખાઇ 2, 9 અને 16 એપ્રિલે યોજાવાની હતી પરીક્ષા 9 એપ્રિલે જુનિયર કલાર્કની છે પરીક્ષા

વીજ શોક/ભાવનગર: શોક લાગતા ત્રણ વિદ્યાર્થીના મોત શાળાએથી ઘરે જતા ફેન્સીંગ તારને અડતા શોક મહુવામાં શોક લાગતા ત્રણ વિદ્યાર્થીના મોત એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓના થયા મોત

રખડતા ઢોરનો આતંક/વડોદરા:વૃધ્ધાના મોત બાદ પણ તંત્ર લાપહરવાહ રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું હજી પણ કોર્પોરેશનનું તંત્ર છે લાપરવાહ રસ્તાની વચ્ચે ઢોર બંધાયા છતાં કોઇ કાર્યવાહી નહી ગાર્ડનની રેલીંગ સાથે પશુમાલિકોએ ઢોર બાંધીને રાખ્યા વાહનોથી ધમધમતા ચાલુ રસ્તા પર ઢોરો બાંધી રાખ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy