પાણીનો બગાડ/રાજકોટ: વોર્ડ નંબર 5માં પાણીનો બગાડ કોર્પોરેશનના પાણીનો થાય છે બગાડ શ્રીરામ સોસાયટીના લોકો કરે છે બગાડ કોર્પો.ના અધિકારીઓ પાણી બગાડ સામે મૌન અધિકારીઓ દ્વારા નથી થતું સુપરવિઝન કોઈ પણ જાતનું નથી થતું સુપરવિઝન સ્થાનિક લોકો પાણીનો કરે છે બગાડ કોર્પો.નું પાણી રસ્તા સુધી આવે છે ઢોળવામાં
મહિલા દિનની ઉજવણી/8 માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી રાજ્યમાં નર્મદા જિલ્લો બન્યો પ્રેરક કલેક્ટર થી 108 સુધી મહિલાસેવા કલેક્ટર થી કર્મચારીઓની મહિલા સેવા કલેક્ટર શ્વેતા ટીઓટીઓએ અપનાવ્યો અભિગમ અન્ય જિલ્લા માટે પ્રેરક ઉદાહરણ
આતંકિત કરતી યુવતી/સુરત: વધુ એક આતંક મચાવતો વિડીયો વાયરલ આતંક ફેલાવતી યુવતીનો વિડીયો વાયરલ બાઇક પર બેસીને યુવતી લોકોને ધમકાવી રહી છે અગાઉ પણ યુવતીને પોલીસે પકડી હતી
હિતકારક નિર્ણય/ડુંગળી-બટાકા પક્વતા ખેડૂતો માટે નિર્ણય ખેડૂતોને 70 કરોડની સહાય કરવામાં આવશે 14 ફેબ્રુ.થી લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો આવ્યો છે લાલ ડુંગળી પર રાજય સરકારની સહાય જાહેર બટાકા માટે 20 કરોડનું સહાય પેકેજ જાહેર
કમોસમી વરસાદ/રાજયભરમાં કમોસમી વરસાદ વરસાદને કારણે મોટાપાયે પાકને નુકસાન વરસાદના કારણે અનેક જીલ્લામાં ખેડૂતોને નુકસાન રાજય સરકાર પાક નુકશાનનો કરાવશે સર્વે વિધાનસભામાં કૃષિ મંત્રીની જાહેરાત માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન