હિતકારક નિર્ણય/
ડુંગળી-બટાકા પક્વતા ખેડૂતો માટે નિર્ણય ખેડૂતોને 70 કરોડની સહાય કરવામાં આવશે 14 ફેબ્રુ.થી લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો આવ્યો છે લાલ ડુંગળી પર રાજય સરકારની સહાય જાહેર બટાકા માટે 20 કરોડનું સહાય પેકેજ જાહેર
